પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 15, 2025 7:15 પી એમ(PM)

views 8

પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના હસ્તે અદ્યતન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરાયું

પાટણ જિલ્લાની ધારપુર મેડીકલ કોલેજ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના હસ્તે અદ્યતન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરાયું. એક કરોડથી વધુની કિંમતના આ માઈક્રોસ્કોપ મશીનથી જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સેવા વધુ સારી રીતે પૂરી પાડી શકાશે. આ ઉપરાંત મેડીકલ કોલેજના MBBSના વિદ્યાર્થીઓ માટે સ્કીલ લેબ સહિતની...

ફેબ્રુવારી 15, 2025 7:08 પી એમ(PM)

views 19

મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયતની કનોડ બેઠક માટે આવતીકાલે મતદાન માટે વિવિધ જગ્યાઓ પરથી EVM ડિસ્પેચિંગની કામગીરી કરાઇ

મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં અને ખાનપુર તાલુકા પંચાયતની કનોડ બેઠક માટે આવતીકાલે મતદાન માટે વિવિધ જગ્યાઓ પરથી EVM ડિસ્પેચિંગની કામગીરી કરાઇ. જિલ્લામાં 98 બુથ પર મતદાન યોજાશે, જેમાં 72 સંવેદનશીલ બુથ છે અને 26 બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે છોટાઉદેપુર નગરપાલિકાની...

ફેબ્રુવારી 15, 2025 7:11 પી એમ(PM)

views 34

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાન માટે મતદાન મથકો પર EVM સહિતની ચૂંટણી સામગ્રી મોકલાઈ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. આવતીકાલે સવારે 7 થી સાંજ...

ફેબ્રુવારી 15, 2025 7:00 પી એમ(PM)

views 22

રાજ્યના શિક્ષણ વિભાગ અને પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

રાજ્યના શિક્ષણ વિભાગ અને પોરબંદર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. 'ગરવી ગુજરાત' વિષય આધારિત આ કલા ઉત્સવમાં વલસાડ અને અંકલેશ્વરની વિદ્યાર્થિનીએ બે અલગ -અલગ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. નવમા ધોરણમાં અભ્યાસ કરતી વલસાડની વિદ્યાર્થિની માર્ગી વેકરિયાએ ચિત્રક...

ફેબ્રુવારી 15, 2025 6:59 પી એમ(PM)

views 13

અરવલ્લી જિલ્લા સેશન્સ અદાલતે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે

અરવલ્લી જિલ્લા સેશન્સ અદાલતે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે. વર્ષ 2023માં મેઘરજ પંથકમાં આરોપીએ એક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.

ફેબ્રુવારી 15, 2025 6:57 પી એમ(PM)

views 24

ગુજરાત માર્ગ સલામતિ સપ્તાહ સત્તામંડળ અને આર. ટી. ઓ. વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે માર્ગ સલામતિ કાર્યક્રમ યોજાઈ ગયો

ગુજરાત માર્ગ સલામતિ સપ્તાહ સત્તામંડળ અને આર. ટી. ઓ. વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર ખાતે માર્ગ સલામતિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ મનીષ રાવલ, પોલીસ ઇન્સ્પેકટર વી. એન.ચૌધરી, આર.ટી.ઓ. ઇન્સ્પેકટર રાજેન્દ્ર રાઠવા, રોડ સેફ્ટી ઓથોરિટીનાં એચ....

ફેબ્રુવારી 15, 2025 3:28 પી એમ(PM)

views 12

ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે

ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી હવે ઓનલાઈન થશે. આ માટેના great.gujarat.gov.in વેબ પોર્ટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શુભારંભ કર્યો. આ વેબ પોર્ટલના માધ્યમથી અપીલ ફાઇલિંગ અને નોંધણી, ફી અને ડિપોઝિટની ઓનલાઈન ચુકવણી, અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, હદ-ગણતરી અને વિલંબિ...

ફેબ્રુવારી 15, 2025 3:27 પી એમ(PM)

views 8

દાહોદ જિલ્લામાં લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં

દાહોદ જિલ્લામાં લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજનાં મહાકુંભમાં થી પરત ફરી રહેલા ગુજરાતનાં શ્રદ્ધાળુઓની કાર લીમખેડા નજીક હાઈ-વે પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. તેમાં એક મહિલા સહિત ચાર જણનાં ઘટનાસ્થળે મ...

ફેબ્રુવારી 15, 2025 3:26 પી એમ(PM)

views 9

ખોરાક અને ઔષધ નિયમન વિભાગે આજે પાટણમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

ખોરાક અને ઔષધ નિયમન વિભાગે આજે પાટણમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શહેરના ઘી બજારમાંથી એક એફબીઓ પાસેથી વિવિધ ઘીના ચાર નમૂનાઓ તથા ઓઇલના બે નમૂનાઓ લઈ કુલ એક હજાર 59 કિલો ઘી અને 86 કિલો તેલ મળી આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે અંદાજે સાડા 6 લાખ રૂપ...

ફેબ્રુવારી 15, 2025 3:25 પી એમ(PM)

views 7

ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન (RIE) ભોપાલ ખાતે પાંચ દિવસિય કાર્યશાળા યોજવામાં આવી હતી

ક્ષેત્રીય શિક્ષણ સંસ્થાન (RIE) ભોપાલ ખાતે પાંચ દિવસિય કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી શિક્ષકો હાજર રહ્યા હતાં, જે શિક્ષકોમાં છોટાઉદેપુરનાં દિનેશ રાઠવાએ મહુડા અને કેસુંડાની "રાઠવી" બોલીમાં વાત મૂકી, શિક્ષક તરીકે પ્રતિનિધિત્વ કર્યું. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.