પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 8, 2025 3:37 પી એમ(PM) ફેબ્રુવારી 8, 2025 3:37 પી એમ(PM)

views 4

રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે.આગામી દિવસોમાં અદ્યતન સુવિધા સાથેનું ટર્મિનલ ખુલ્લું મુકવામાં આવનાર છે, ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ ૧૦થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે.એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા એર...

ફેબ્રુવારી 8, 2025 3:35 પી એમ(PM) ફેબ્રુવારી 8, 2025 3:35 પી એમ(PM)

views 2

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025’નો આરંભ થયો છે

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025'નો આરંભ થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત...

ફેબ્રુવારી 8, 2025 3:33 પી એમ(PM) ફેબ્રુવારી 8, 2025 3:33 પી એમ(PM)

views 15

મહેસાણા જિલ્લાની વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરી યોજાશે

મહેસાણા જિલ્લાની વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી 16 મી ફેબ્રુઆરી યોજાશે.આ માટે ઉમેદવારો મતદારોને ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે.વડનગર વોર્ડ ક્રમાંક 2 ના એક અપક્ષ અને વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપના બે ઉમેદવારો બિન હરિફ વિજેતા બન્યા છે.હવે 50 ઉમેદવારો ...

ફેબ્રુવારી 8, 2025 9:37 એ એમ (AM) ફેબ્રુવારી 8, 2025 9:37 એ એમ (AM)

views 6

રાજ્યની સૌથી મોટી વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ -NAACમાં A+ ગ્રેડ મેળવ્યો છે

રાજ્યની સૌથી મોટી વિશ્વવિદ્યાલય ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ -NAACમાં A+ ગ્રેડ મેળવ્યો છે. 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં NAAC નું ઇન્સ્પેક્શન યોજાયું. આ દરમિયાન NAACની ટીમે ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગની મુલાકાત લીધી હતી. ઇન્સ્પેક્શન બાદ ગુજરાત ય...

ફેબ્રુવારી 8, 2025 9:34 એ એમ (AM) ફેબ્રુવારી 8, 2025 9:34 એ એમ (AM)

views 3

પાટણ ખાતે બે દિવસીય ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે

પાટણ ખાતે બે દિવસીય ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ છે. આજે સવારે 6 વાગ્યાથી પાટણના ઉપવન મેદાનમાં યોગ શિબિર શરૂ થઈ ગઈ છે. જેમાં યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.ઉલ્લેખનીય છે કે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થયની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અ...

ફેબ્રુવારી 8, 2025 9:32 એ એમ (AM) ફેબ્રુવારી 8, 2025 9:32 એ એમ (AM)

views 7

ડાંગ જિલ્લાના આહવાના ગાઢવી સ્થિત કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરાયું છે

ડાંગ જિલ્લાના આહવાના ગાઢવી સ્થિત કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરાયું છે. એન.એચ.આર.સી દિલ્હીના ટીમે કરેલા મુલ્યાંકનમાં 93.19 સ્કોર મળવીને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે.આયુષ્માન આરોગ્ય મંદિરમાં સગર્ભા...

ફેબ્રુવારી 8, 2025 9:27 એ એમ (AM) ફેબ્રુવારી 8, 2025 9:27 એ એમ (AM)

views 3

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, પરિવહન અને અને ઇમરજન્સી સેવાઓમાં અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, પરિવહન અને અને ઇમરજન્સી સેવાઓમાં અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. શ્રી સંઘવીએ શાહીબાગ પોલીસ કમિશનર કચેરી, ખાતે ઉપસ્થિત રહી અમદાવાદ પોલીસની ટીમને અભિનંદન ...

ફેબ્રુવારી 8, 2025 9:23 એ એમ (AM) ફેબ્રુવારી 8, 2025 9:23 એ એમ (AM)

views 1

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર BIMSTEC યુવા સમિટનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર BIMSTEC યુવા સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટનો ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે અનુભવોના આદાન-પ્રદાન અને યુવાનોની આગેવાની હેઠળની પહેલના આદાન-પ્રદાનને સુલભ બનાવવાનો છે.આ સમિટ સ્થાયી વિકાસ લક્ષ્યાંકોની પ્રગતિ પર સંવાદ માટે મંચ પ્રદાન કરશે. જ...

ફેબ્રુવારી 8, 2025 8:51 એ એમ (AM) ફેબ્રુવારી 8, 2025 8:51 એ એમ (AM)

views 5

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવશે. અમદાવાદ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો,...

ફેબ્રુવારી 7, 2025 7:09 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:09 પી એમ(PM)

views 18

આજે ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આજે ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025 યોજવામાં આવ્યો

ગુજરાતમાં પ્રથમ વખત CSR ભંડોળનો સામજિક કાર્ય અને ખાસ કરીને શિક્ષણ માટે ઉપયોગમાં કરવામાં આવે એ માટે આજે ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આજે ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025 યોજવામાં આવ્યો હતો. આજે યોજાયેલ ગ્લોબલ સી એસ આર સમિટ અને ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025માં બે વસ્તુઓ છે એક સી એસ આર એક...