ફેબ્રુવારી 10, 2025 7:50 પી એમ(PM) ફેબ્રુવારી 10, 2025 7:50 પી એમ(PM)
3
અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા
અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બે દિવસમાં બે લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા. ગઇકાલથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં ભક્તો અવિરતપણે જોડાઈ રહ્યા છે, આવતીકાલે પરિક્રમા મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. યાત્રિકોની સુવિધા માટે અમદ...