પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 12, 2025 3:40 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 3:40 પી એમ(PM)

views 7

રાજ્યમાં નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પરીક્ષામાં ABCD કાંડ સામે આવ્યો છે

રાજ્યમાં નર્સિંગ સ્ટાફની ભરતી માટેની પરીક્ષામાં ABCD કાંડ સામે આવ્યો છે.તાજેતરમાં લેવાયેલ સ્ટાફ નર્સ પરીક્ષાની આન્સર કી માં જે જવાબો આપવામાં આવ્યા છે તેને લઈને કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. આ તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબ આપવામાં આવ્યા છે. જેથી આ કોઈ ચોક્કસ ઉમેદવાર માટે ગોઠવણ કરવામા આવી હોય તેવ...

ફેબ્રુવારી 12, 2025 3:37 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 3:37 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ તેમજ નામકરણ કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ તેમજ નામકરણ કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનાં માર્ગદર્શનમાં રાજ્યના ગામડાઓ સુવિધાસભર બન્યા છે. તેમણે ઝુલાસણ ગામમાં વિકાસના કાર્યો માટે સરકારના સહયો...

ફેબ્રુવારી 12, 2025 3:35 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 3:35 પી એમ(PM)

views 1

અમદાવાદની ગુનાશોધક શાખાએ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરીને ગેરકાયેદસર રીતે વસતા 15 બાંગલાદેશીઓનો દેશ નિકાલ કર્યો છે

અમદાવાદની ગુનાશોધક શાખાએ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરીને ગેરકાયેદસર રીતે વસતા 15 બાંગલાદેશીઓનો દેશ નિકાલ કર્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું છે કે, પોલિસે સગીર છોકરીઓની હેરાફેરી કરનારા વ્યક્તિઓની ઓળખ અને ધરપકડ કરી છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા મા...

ફેબ્રુવારી 12, 2025 11:43 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 11:43 એ એમ (AM)

views 5

રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે 74 હજાર ક વધુ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને 634 કરોડ રૂપિયાની સબસીડી સહાય અપાઈ છે.

રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે 74 હજાર ક વધુ કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને 634 કરોડ રૂપિયાની સબસીડી સહાય અપાઈ છે. કુટિર, ગ્રામોદ્યોગ, હાથ વણાટ અને હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરોને આર્થિક રીતે વધુ સમક્ષ બનાવીને તેમને ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે તે માટે સબસીડી સહાય અપાય છે. મુખ્યમંત્...

ફેબ્રુવારી 12, 2025 11:21 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 11:21 એ એમ (AM)

views 9

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023 માટે કચ્છી ભાષાનાં ગૌરવ પુરસ્કાર અંગેની જાહેરાત કરવામાં આવી

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2023 માટે કચ્છી ભાષાનાં ગૌરવ પુરસ્કાર અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર માટે વિશ્રામ ગઢવી અને યુવા ગૌરવ પુરસ્કાર માટે ડૉ. પૂર્વી ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં મળેલ સમિતિ...

ફેબ્રુવારી 12, 2025 11:17 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 11:17 એ એમ (AM)

views 2

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષમાં 265 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક વર્ષમાં 265 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓ અને ભેળસેળયુક્ત વસ્તુઓ જપ્ત કરીને નાશ કરવામાં આવી છે. આ ચીજવસ્તુઓની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ફેબ્રુવારી 12, 2025 11:09 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 11:09 એ એમ (AM)

views 3

ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો

ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીને A+ ગ્રેડ મળતા 20 કરોડની જે ગ્રાન્ટ મળતી હતી. તેની જગ્યાએ 100 કરોડ સુધીની મળશે. આ ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળશે. A+ ગ્રેડ મળવાને કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીની ડિગ્રીમાં A+ ગ્રેડનો ઉલ્લેખ થશે. જેથી એડમિશન અને જોબ ઓફરમાં...

ફેબ્રુવારી 12, 2025 9:16 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 9:16 એ એમ (AM)

views 4

પરીક્ષા પે ચર્ચામાં અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે વિદ્યાર્થીઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે વાત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 'પરીક્ષા યોદ્ધાઓ' જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક વિષય માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં કહ્યું કે, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષય પર ખાસ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે, જે આજે પ્રસારિત થશે. આ વિ...

ફેબ્રુવારી 11, 2025 7:23 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:23 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર (GCC) નીતિ 2025-30નો શુભારંભ કરાવ્યો. આ નીતિ અંતર્ગત રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને 50 હજારથી વધુ નવી રોજગારીની તકોની સંભાવના છે. આ નીતિન...

ફેબ્રુવારી 11, 2025 7:16 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:16 પી એમ(PM)

views 4

રાજ્યની RTOના 700 ટેક્નિકલ ઓફિસરોએ હડતાળ સમેટી

રાજ્યભરમાં RTOના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેક્નિકલ અધિકારોએ તેમની હડતાળ સમેટીને કામ પર પાછા ફર્યા હતા. અધિકારીઓ પડતર પ્રશ્નોનાં ઉકેલની માંગણી છેલ્લાં કેટલાંક દિવથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે આજે બપોરે પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા તેઓ કામ પર પાછા ફર્યા હતા....

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.