પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 13, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:27 એ એમ (AM)

views 5

અમદાવાદમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતે ઇંગલેન્ડને 142 રનથી હરાવ્યું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગલેન્ડને 142 રનથી હરાવીને શ્રેણી ત્રણ શૂન્યથી જીતી લીધી છે. ઇંગલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. શુભમન ગિલની સદીની મદદથી ભારતે 356 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગલેન્ડ 214 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અર્શદીપસિંહ. હર્ષિ...

ફેબ્રુવારી 13, 2025 8:24 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:24 એ એમ (AM)

views 7

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં 4 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરાયું.

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં 4 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરાયું. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ કડક કાર્યવાહીમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકની અંદાજિત 3 હજાર 200 ચોરસ મીટર જમીન પર એક વ્યક્તિએ ગેરકાયદેસર કબજો કરી તેનો વ્યાવસાયિક ઉપયોગ કરાઈ રહ્યો હતો. ...

ફેબ્રુવારી 13, 2025 8:19 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:19 એ એમ (AM)

views 3

રાજ્યનાં ત્રણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંખ્યાબંધ બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા.

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના આડે બે દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા બળવાખોરોને બરતરફ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા ત્રણ હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા ભાજ...

ફેબ્રુવારી 13, 2025 8:17 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:17 એ એમ (AM)

views 3

આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય.

આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય થયો છે. ભાજપે પ્રથમ વખત બજાર સમિતિમાં વિજય મેળવ્યો છે. ગઇકાલે મત ગણતરી દરમિયાન બંને પક્ષોની તરફેણમાં આંકડા ઉપર નીચે થતાં હતા. અંતે ભાજપ પ્રેરિત ખેડૂત પેનલે તમામ બેઠકો કબજે કરી હતી. બોરસદ APMCન...

ફેબ્રુવારી 13, 2025 8:15 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:15 એ એમ (AM)

views 4

રાજ્યનાં સાત શહેરોમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં એક કરોડ 62 લાખ રૂપિયાની પ્રાકૃતિક ખેત-પેદાશો અને મિલેટ વાનગીનું વેચાણ.

રાજ્યમાં જાડા ધાન્ય એટલે કે, મિલેટના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં યોજાયેલા બે દિવસના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ માં 1 કરોડ 62 લાખ રૂપિયાના મિલેટ્સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ થયું હતું. ...

ફેબ્રુવારી 12, 2025 7:47 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 7:47 પી એમ(PM)

views 4

ત્રીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે ઇંગલેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ત્રણ મેચની વન-ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 133 રન કર્યા છે. ઓપનર ફિલ સોલ્ટ 23 અને બેન ડકેટ 34 રનમાં આઉટ થઈ ગયા હતા. અગાઉ ઇંગલેન્ડે ટોસ ...

ફેબ્રુવારી 12, 2025 7:29 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 7:29 પી એમ(PM)

views 5

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં વધારો

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ ઘટીને 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિ...

ફેબ્રુવારી 12, 2025 7:27 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 7:27 પી એમ(PM)

views 3

16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણ ગરમાયુ : બે જિલ્લામાં કુલ 34 બળવાખોરો બરતરફ

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેપ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પ્રચાર પૂર્ણ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કેટલાંક જિલ્લામાં બળવાખોરો સામે પગલાં પણલેવાયા છે.જામનગર  નગરપાલિકા ચૂંટણી પૂર્વે કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપ સામ...

ફેબ્રુવારી 12, 2025 7:49 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 7:49 પી એમ(PM)

views 5

કૃષિ અને ગ્રામીણવિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડે આગામી વર્ષ માટે ગુજરાતની પ્રાથમિક ક્ષેત્ર માટેની કુલ ધિરાણ ક્ષમતા 4 કરોડ 93 લાખ 33 હજાર રૂપિયા આંકી

કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક નાબાર્ડે આગામી વર્ષમાટે ગુજરાતની પ્રાથમિક ક્ષેત્ર માટેની કુલ ધિરાણ ક્ષમતા 4 કરોડ 93 લાખ 33 હજાર રૂપિયા આંકી છે, જે ગયા વર્ષેની અંદાજિત ધિરાણ ક્ષમતા કરતા 39 ટકા વધુ છે. નાબાર્ડે આજે ગાંધીનગરમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માની હાજરીમાં ગુજરાત માટે...

ફેબ્રુવારી 12, 2025 3:43 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 3:43 પી એમ(PM)

views 1

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા કલેકટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.રાપર નગરપાલિકામાં 26 મતદાન મથકો પર 200 કર્મચારીઓ ફરજ બજાવશે, જ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.