પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 13, 2025 7:32 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:32 પી એમ(PM)

views 3

તાજેતરમાં નર્સિંગની પરીક્ષામાં પ્રશ્નોને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી

તાજેતરમાં નર્સિંગની પરીક્ષામાં પ્રશ્નોને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી. આ મામલે રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓને રજૂઆતને ધ્યાને લઇને વિચારણા શરૂ કરી છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે આગામી 2-3 દિવસ મા પરીક્ષા અંગે નિર્ણય લેવાશે આ માટે પરીક્ષા અંગેના તમામ પાસાઓ નો અભ્યાસ કરવામાં આવ્...

ફેબ્રુવારી 13, 2025 3:48 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:48 પી એમ(PM)

views 8

ભાવનગરમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કામાં સૌરાષ્ટ્ર ઝોનકક્ષા ફૂટબોલ અંડર ૧૪, અંડર ૧૭, ઓપન કેટેગરીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

ભાવનગરમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કામાં સૌરાષ્ટ્ર ઝોનકક્ષા ફૂટબોલ અંડર ૧૪, અંડર ૧૭, ઓપન કેટેગરીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો હતો. સરદાર પટેલ રમત સંકુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ ખાતે અંડર ૧૪ બહેનોની ફૂટબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓનાં બહોળી સંખ્યામાં રમતવીરોએ ભાગ...

ફેબ્રુવારી 13, 2025 3:40 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:40 પી એમ(PM)

views 7

મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથક પર માલવાહક ટ્રાફિકને ધ્યાને લઈ નવું ટર્મિનલ બનાવાયું છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથક પર માલવાહક ટ્રાફિકને ધ્યાને લઈ નવું ટર્મિનલ બનાવાયું છે. જેનાથી ઉત્તર ગુજરાતના ખેડૂતો મસાલા સહિત કૃષિ ઉત્પાદનો દેશભરમાં મોકલી શકશે. વરિષ્ઠ મુખ્ય વાણિજ્યિક મેનેજર અનુ ત્યાગીએ જણાવ્યું કે ઊંઝા મસાલા પાકો માટે જાણીતું છે. ત્યારે આ નવીન રેલ ટર્મિનલ શરૂ કરી ખેડૂતો માટે માલ...

ફેબ્રુવારી 13, 2025 3:38 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:38 પી એમ(PM)

views 6

આજે વિશ્વ રેડિયો દિવસ છે.

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ – “રેડિયો અને આબોહવા પરિવર્તન” રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા...

ફેબ્રુવારી 13, 2025 3:35 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:35 પી એમ(PM)

views 2

ગાંધીધામ મહાનગરપાલિકાનો પ્રથમ લોગો જાહેર કરાયો છે. મનપા દ્વારા જાહેર કરાયેલા નવા લોગોમાં ‘શહેરનો વિકાસ એ દેશની શકિત’નો સંદેશ આપ્યો

ગાંધીધામ મહાનગરપાલિકાનો પ્રથમ લોગો જાહેર કરાયો છે. મનપા દ્વારા જાહેર કરાયેલા નવા લોગોમાં ‘શહેરનો વિકાસ એ દેશની શકિત’નો સંદેશ આપ્યો છે. લોગો ડિઝાઇન કરવા માટે યોજાયેલી સ્પર્ધામાં 363 લોકોએ ભાગ લીધો હતો. જેમાં રિદ્ધિ દિપ મોરબીયાએ ડિઝાઇન કરેલા લોગોની પસંદગી કરાઇ.

ફેબ્રુવારી 13, 2025 3:33 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:33 પી એમ(PM)

views 8

જામનગરમાં નેશનલ કેડેટ કોર્પસ-NCC ગ્રુપ મુખ્ય કાર્યાલય દ્વારા “સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન” નું આયોજન કરાયું

જામનગરમાં નેશનલ કેડેટ કોર્પસ-NCC ગ્રુપ મુખ્ય કાર્યાલય દ્વારા "સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન" નું આયોજન કરાયું છે. પોરબંદર જેટીથી નૌકા અભિયાનને શરૂ કરાયું છે. 20 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ અભિયાનમાં રાજ્યના તમામ નૌકા એકમના 75 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. તેઓ નૌકા દ્વારા કુલ 220 કિમીનું દરિયાઈ અંતર કાપશે.

ફેબ્રુવારી 13, 2025 3:31 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:31 પી એમ(PM)

views 7

ખેલમહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલીકપુર ખાતે આવેલ જીનિયસ સ્કૂલમાં શૂટિંગ-વોલીબોલ સ્પર્ધા યોજાઇ

ખેલમહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલીકપુર ખાતે આવેલ જીનિયસ સ્કૂલમાં શૂટિંગ-વોલીબોલ સ્પર્ધા યોજાઇ. આ સ્પર્ધામાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ટીમ જોડાઈ. આ સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે.

ફેબ્રુવારી 13, 2025 3:19 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 3:19 પી એમ(PM)

views 9

રાજ્યના મુંદરામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે

રાજ્યના મુંદરામાં ટેકનિકલ તાલીમ માટેની વિશ્વની સૌથી મોટી સંપૂર્ણ શાળા સ્થાપવામાં આવશે..રાજ્યના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે અદાણી ગ્રુપે હરિત ઊર્જા, ઉત્પાદન, હાઇટેક, પ્રોજેક્ટ એક્સેલન્સ અને ઔદ્યોગિક ડિઝાઇન સહિતના ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી પાડવા કુશળ પ્રતિભાઓની હરોળ ઊભી કરવા માટે સિંગાપોરની ...

ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM)

views 3

વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં, પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે, સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં, પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે, સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિશ્વ રેડિયો દિવસ પર શુભેચ્છા પાઠવતા, આકાશવાણીના મહાનિર્દેશક ડૉ. પ્રજ્ઞા પાલીવાલ ગૌરે જણાવ્યું હ...

ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM) ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM)

views 5

આજે વિશ્વભરમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે.

આજે વિશ્વભરમાં 'વિશ્વ રેડિયો દિવસ' ઉજવવામાં આવી રહ્યો છે. પ્રસ્તુત છે રેડિયોનાં મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને રેડિયો દ્વારા માહિતી મેળવવા પ્રોત્સાહન આપવા દર વર્ષે 13 ફેબ્રુઆરીનાં રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષનાં વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ છે- રેડિયો અને જળવાયુ પરિવર્તન. લોકોનાં જ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.