ફેબ્રુવારી 27, 2025 7:59 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 7:59 પી એમ(PM)
5
રાજ્યના તમામ તાલુકાઓમાં GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક-વિધાનસભામાં ઉદ્યોગ મંત્રીનો જવાબ
રાજ્યના છેવાડાના તાલુકાઓમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું. રાજપૂતે ઉમેર્યું કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં 7 પ્લોટ અને 4 શેડ તેમજ પાવી જેતપ...