ફેબ્રુવારી 28, 2025 9:34 એ એમ (AM) ફેબ્રુવારી 28, 2025 9:34 એ એમ (AM)
1
રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે.
રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં 26 હજાર 136, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં 11 હજાર 848 અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨ હજાર 65 વિદ્યાર્થીઓ પરીક...