એપ્રિલ 13, 2025 9:59 એ એમ (AM)
11
ગુજરાતની UCC સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે નવી દિલ્હીમાં બેઠક
નવી દિલ્હી ખાતે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકના પ્રથમ તબક્કામાં ગુજરાતની યુ.સી.સી. સમિતિએ મુસ્લિમ હિત રક્ષક સમિતિના 18 જેટલાં પ્રતિનિધિઓ સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી.આ બેઠકના બીજા તબક્કામાં ગુજરાતની યુ.સી.સી. સમિતિએ દિલ્હી ગુજરાતી સમાજના...