રાષ્ટ્રીય

નવેમ્બર 27, 2024 7:39 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:39 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતને બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે. અભિયાન શરૂ કરાવતા સુશ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે, સરકારે દેશમાં 130 જિલ્લા નક્કી કર્યા છે, જ્યાં...

નવેમ્બર 27, 2024 7:38 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:38 પી એમ(PM)

views 3

પીએમ-સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફ ટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે

પીએમ-સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફ ટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું કે, દેશમાં આશરે 26 લાખ અરજીઓ મળી છે, જેમાંથી છ લાખ 16 હજાર સિસ્ટમ સ્થાપવામાં આવી છે. બે લાખ 81 હજાર સોલર સિસ્ટમ સાથે ગુજ...

નવેમ્બર 27, 2024 2:34 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:34 પી એમ(PM)

views 3

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહો આજના દિવસ માટે મુલતવી

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી આજના દિવસ માટે સ્થગિત કરી દેવાઇ હતી. એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આજે સવારે શરૂ થતાંની સાથે જ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થતા સ્થિ...

નવેમ્બર 27, 2024 2:33 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:33 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચાર દિવસના તમિલનાડુના પ્રવાસે કોઇમ્બતુર પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ચાર દિવસની તમિલનાડુની મુલાકાત અંતર્ગત આજે કોઈમ્બતુર પહોંચ્યા છે. તેઓ વેલિંગ્ટન ઊટી ખાતે આવતીકાલે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજમાં યોજાનાર એક કાર્યક્રમમાં ઉપસ્થીત રહેશે. 29મી એ તેઓ નીલગીરીમાં આદિવાસી સમુદાય સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને કોઈમ્બતુર ...

નવેમ્બર 27, 2024 2:31 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:31 પી એમ(PM)

views 17

નવી દિલ્હી ખાતેથી “બાળ લગ્ન મુક્ત ભારત” રાષ્ટ્રીય અભિયાનનો આજથી પ્રારંભ

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાલ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરવી. આ કાર્યક્રમનો પ્રાથમિક એજન્ડા ભારતને બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે. શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ બાળ લગ્ન-મુક્ત ભારત પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું. બાળ લગ્ન અટકાવવા અને બા...

નવેમ્બર 27, 2024 2:28 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:28 પી એમ(PM)

views 10

જમ્મુ અને કાશ્મીરની જમ્મુ પોલીસે ગઈકાલે પ્રતિબંધિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા આતંકવાદી નેટવર્ક્સ પર મોટા પાયે કાર્યવાહી હાથ ધરી

જમ્મુ અને કાશ્મીરની જમ્મુ પોલીસે ગઈકાલે પ્રતિબંધિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા આતંકવાદી નેટવર્ક્સ પર મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જમ્મુ ક્ષેત્રના રાજૌરી, પૂંચ, કિશ્તવાર અને ઉધમપુર જિલ્લાઓના 56 જેટલા સ્થળોએ દરોડા પાડ્યાં હતા. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે આ કાર...

નવેમ્બર 27, 2024 2:27 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:27 પી એમ(PM)

views 3

દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ઉદ્ભવેલું હવાનું ભારે દબાણ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું

દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ઉદ્ભવેલું હવાનું ભારે દબાણ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. જે આગામી 12 કલાક દરમિયાન તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમવાની શક્યતા છે. આ તોફાન આગામી 48 કલાક દરમિયાન તમિલનાડુના દરિયા કિનારા અને શ્રીલંકાના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવ...

નવેમ્બર 27, 2024 2:24 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:24 પી એમ(PM)

views 2

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આજે ઈન્ટરનેશનલ ટુરીઝમ માર્ટની 12મી આવૃત્તિનું આયોજન કર્યું

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આજે ઈન્ટરનેશનલ ટુરીઝમ માર્ટની 12મી આવૃત્તિનું આયોજન કર્યું છે. યુનિસકોના વિશ્વ વારસા સ્થળ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને ટાઈગર રિઝર્વ ખાતે આયોજિત આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર પૂર્વીય ક્ષેત્રની પ્રવાસન ક્ષમતાને ઉજાગર કરવાનો છે. આ ઇવેન્ટ આઠ પૂર્વો...

નવેમ્બર 27, 2024 2:23 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:23 પી એમ(PM)

views 4

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલ 43માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આજે સમાપન થશે

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલ 43માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આજે સમાપન થશે. Viksit Bharat @ 2047ની વિષે વસ્તુ આધારીત 14-દિવસીય આ મેળામાં વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રદર્શન કરાયું છે. આ વર્ષે મુખ્ય રાજ્ય ઝારખંડ હતું, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ ભાગીદાર ર...

નવેમ્બર 27, 2024 11:40 એ એમ (AM) નવેમ્બર 27, 2024 11:40 એ એમ (AM)

views 2

ભારતના આઠ વર્ષના દિવિથ રેડ્ડીએ ઈટાલીમાં અંડર-૧૯ વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચદ્રક જીત્યો

ભારતના આઠ વર્ષના દિવિથ રેડ્ડીએ ઈટાલીમાં અંડર-૧૯ વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચદ્રક જીત્યો છે. તેલંગાણાના દિવિથે મહત્તમ 11માંથી નવ અંક મેળવ્યા છે. તેનો સ્કોર ભારતીય ખેલાડી સાત્વિક સ્વેનની બરાબર હતો, પરંતુ દિવિથે તેના બહેતર ટાઈબ્રેક સ્કોરના આધારે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. સાત્વિકે રજત અને ચીન...