રાષ્ટ્રીય

નવેમ્બર 28, 2024 8:01 પી એમ(PM) નવેમ્બર 28, 2024 8:01 પી એમ(PM)

views 2

ભારતીય ઉદ્યોગ મહામંડળ- CII ના વેપારમાં સરળતા અને નિયમનકારી બાબતો અંગેના પોર્ટલનો આજથી શુભારંભ થયો છે

ભારતીય ઉદ્યોગ મહામંડળ- CII ના વેપારમાં સરળતા અને નિયમનકારી બાબતો અંગેના પોર્ટલનો આજથી શુભારંભ થયો છે. કેન્દ્રિય વાણિજયમંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોર્ટલનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમના કારણે વેપારમાં સરળતાનું પ્રમાણ વધ...

નવેમ્બર 28, 2024 8:00 પી એમ(PM) નવેમ્બર 28, 2024 8:00 પી એમ(PM)

views 3

ભારતીય રેલવેએ 280 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે

ભારતીય રેલવેએ 280 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચલાવી શકાય તેવી હાઇસ્પીડ ટ્રેનની ડિઝાઇન અને ઉત્પાદનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કેન્દ્રિય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, BEML ના સાથ સહકારમાં સંકલિત રેલવે કોચ ફેકટરીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સૂચિત પ્રોજેક્ટમાં ઉત્પાદિત થનાર ટ્ર...

નવેમ્બર 28, 2024 7:59 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:59 પી એમ(PM)

views 5

કેન્દ્ર સરકારની ઉજાલા યોજના હેઠળ ઉપયોગમાં લેવાતા એલઇડી બલ્બના કારણે સમગ્ર દેશમાં એક વર્ષમાં ચાર હજાર 800 કરોડ યુનિટ વીજળીની બચત થઇ છે તેમજ 4 કરોડ ટન કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાયું છે

કેન્દ્ર સરકારની ઉજાલા યોજના હેઠળ ઉપયોગમાં લેવાતા એલઇડી બલ્બના કારણે સમગ્ર દેશમાં એક વર્ષમાં ચાર હજાર 800 કરોડ યુનિટ વીજળીની બચત થઇ છે તેમજ 4 કરોડ ટન કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાયું છે. કેન્દ્રિય વીજ રાજયમંત્રી શ્રીપાદ નાઇકે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાના કારણ...

નવેમ્બર 28, 2024 7:55 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:55 પી એમ(PM)

views 4

ભારતના લક્ષ્ય સેન અને પી.વી.સિંધુએ લખનઉમાં રમાઇ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ભારતના લક્ષ્ય સેન અને પી.વી.સિંધુએ લખનઉમાં રમાઇ રહેલી સૈયદ મોદી બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પુરૂષોની સિંગલ્સમાં ભારતના લક્ષ્ય સેને ઇઝરાયેલના દાનિલ દુબોવેન્કોને પરાજય આપીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો બીજી તરફ પી.વી.સિંધુએ મહિલાઓની સિંગલ્સની પ્રિ-કવાર્ટર ફાઇનલમાં ઇ...

નવેમ્બર 28, 2024 7:53 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:53 પી એમ(PM)

views 4

ભારતે બાંગ્લાદેશમાં વસતા બધા જ હિંદુઓ તેમજ અન્ય લઘુમતિ સમુદાયના લોકો અને તેમના ધાર્મિક સ્થળોની સલામતિ સુનિશ્ચિત કરવા બાંગ્લાદેશ સરકારને અનુરોધ કર્યો

ભારતે બાંગ્લાદેશમાં વસતા બધા જ હિંદુઓ તેમજ અન્ય લઘુમતિ સમુદાયના લોકો અને તેમના ધાર્મિક સ્થળોની સલામતિ સુનિશ્ચિત કરવા બાંગ્લાદેશ સરકારને અનુરોધ કર્યો છે. વિદેશ રાજયમંત્રી કિર્તિવર્ધનસિંહે આજે રાજયસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં હિંદુ મંદિરો પર બાંગ્લાદેશમાં હુમલા થયાની ઘટ...

નવેમ્બર 28, 2024 7:51 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:51 પી એમ(PM)

views 2

કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 970 મહિલા પાયલટોને વ્યવસાયિક પાયલટ લાયસન્સ જારી કર્યા છે.

કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 970 મહિલા પાયલટોને વ્યવસાયિક પાયલટ લાયસન્સ જારી કર્યા છે. કેન્દ્રિય નાગરિક રાજય ઉડ્ડયન રાજયમંત્રી મુરલીધરે વધુમાં જણાવ્યું કે, દેશની વિવિધ વિમાન કંપનીઓમાં કુલ 11 હજાર 775 પાયલટ કાર્યરત છે. જેમાં 767 મહિલા પાયલટ છે. તેમણે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે ક...

નવેમ્બર 28, 2024 7:49 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:49 પી એમ(PM)

views 2

દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે

દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે. કેન્દ્રિય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગરાજય મંત્રી શોભા કરંદલંજે એ આજે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સપ્ટેમ્બર 2023થી ઓકટોબર 2024 સુધીમાં 2 હજાર 122 કરોડ રૂપિયા લાભાર...

નવેમ્બર 28, 2024 7:45 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:45 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું છે કે, બધા જ વિભાગોમાં મહિલા સૈનિકોની હાજરી ધરાવતા ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું છે કે, બધા જ વિભાગોમાં મહિલા સૈનિકોની હાજરી ધરાવતા ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આજે ઉટીમાં સંરક્ષક સેવા તાલીમ કોલેજમાં મુખ્ય સંબોધન કરતાં તેમણે વધુમાં કહ્યું કે, કામગીરી મુશ્કેલ હોય તેવી પરિસ્થિતમાં પણ મહિલા સૈનિકો કાર્યરત છે. આત્મ...

નવેમ્બર 28, 2024 7:46 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:46 પી એમ(PM)

views 8

કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહ્યું છે

કર્મચારી રાજ્ય વીમા નિગમ - ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયની આજે બહાર પડાયેલી એક યાદીમાં જણાવ્યું છે કે, આ નિર્ણયથી અંદાજે 14 કરોડથી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને ગ...

નવેમ્બર 28, 2024 7:42 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:42 પી એમ(PM)

views 9

પાકિસ્તાને ગત જુલાઇ મહિનામાં આપેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે 139 સહિત કુલ 211 ભારતીય માછીમારો છે

પાકિસ્તાને ગત જુલાઇ મહિનામાં આપેલી યાદી મુજબ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના આશરે 139 સહિત કુલ 211 ભારતીય માછીમારો છે. વિદેશરાજયમંત્રી કિર્તીવર્ધનસિંહે આજે રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય તટરક્ષકદળના જહાજ અને વિમાનો આંતરરાષ્ટ્રીય જળસરહદ નજીકના જળ...