ડિસેમ્બર 5, 2024 8:44 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:44 એ એમ (AM)
5
સીમા સુરક્ષા દળ-બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને ગઈકાલે સાંજે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
સીમા સુરક્ષા દળ-બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને ગઈકાલે સાંજે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીએસએફની આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પાંચ કિલોગ્રામથી વધુ ડ્રગ્સ - હેરોઈન અને એક ડ્રોન મળી આવ્યું હતું. અમારા ...