રાષ્ટ્રીય

ડિસેમ્બર 13, 2024 2:21 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:21 પી એમ(PM)

views 4

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. કેન્દ્રીય અનામત પોલીસ દળની કોબ્રા બટાલિયન અને જિલ્લા અનામત ગાર્ડની સંયુક્ત ટીમે બીજાપુર જિલ્લાના બાસાગુડા વિસ્તારમાં તપાસ અભિયાન દરમિયાન થયેલી અથડામણમાં બે માઓવાદી માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો ...

ડિસેમ્બર 13, 2024 2:16 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:16 પી એમ(PM)

views 3

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને દિલ્હીની 6 શાળાઓને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને દિલ્હીની 6 શાળાઓને આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. રશિયન ભાષામાં લખાયેલ ઈમેલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સત્તાવાર વેબસાઈટ પર મોકલવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે આ અંગે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે દિલ્હીની 6 શાળાઓને પણ આજે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. અધિકારી...

ડિસેમ્બર 13, 2024 2:15 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:15 પી એમ(PM)

views 3

વિરોધ પક્ષોનાં શોરબકોરને પગલે રાજ્યસભાની કાર્યવાહી સોમવાર પર મુલતવી

આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિરોધ પક્ષોએ સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે શોરબકોર કર્યો હતો. સભાપતિએ વિપક્ષના સાંસદોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા વારંવાર વિનંતી કરી હતી. તેમણે વિપક્ષી સાંસદો પર બંધારણનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો અને ચર્ચા કરવા માટે આહવાન કર્યું હતું. વારં...

ડિસેમ્બર 13, 2024 2:12 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:12 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંગમ સ્થળ પર પૂજા અર્ચન કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતિના પવિત્ર સંગમ સ્થળ પર પૂજા-અર્ચના કરી હતી. આવતા વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભ પૂર્વે પ્રધાનમંત્રી આજે સાત હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે.. શ્રી મોદીએ ઐતિહાસિક અક્ષય વટવૃક્ષની પૂજા કર્...

ડિસેમ્બર 13, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:09 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનાં નેતાઓએ સંસદ પરનાં હૂમલામાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રીએ આજે 2001માં સંસદ પર થયેલા હૂમલામાં દેશ માટે બલિદાન આપનારા જવાનોને શ્રધ્ધાંજલિ આપી છે. સોશિયલ મિડીયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ સલામતી જવાનોનાં શૌર્ય અને નિઃસ્વાર્થ બલિદાનને યાદ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે, શહીદ જવાનોનું બલિદાન રા...

ડિસેમ્બર 13, 2024 2:04 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:04 પી એમ(PM)

views 4

બંધારણ સ્વીકારની 75મી વર્ષગાંઠ પર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ

લોકસભામાં આજે બંધારણ પર બે દિવસની ચર્ચા શરૂ થઈ છે. ભારતીય બંધારણના સ્વીકારના 75 વર્ષ નિમિત્તે આ ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચા માટે 12 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આજે સત્રના પ્રારંભમાં પ્રશ્નકાળ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચર્ચાની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે દિવસીય ...

ડિસેમ્બર 12, 2024 7:24 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:24 પી એમ(PM)

views 6

સંસદના બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચા માટે બે-બે દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે

સંસદના બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચા માટે બે-બે દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે જ્યારે રાજ્યસભામાં 16-17 ડિસેમ્બરે બંધારણ અંગે ચર્ચા કરવામાં આવશે.. આ દિવસો દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ પર ચર્ચા થવાની છે.જેને લઇને ભાજપ અને કોંગ્રેસે તેમના તમામ સાંસદોને વ્હિપ જ...

ડિસેમ્બર 12, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:23 પી એમ(PM)

views 3

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજુ ગુકેશ આજે વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો છે

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજુ ગુકેશ આજે વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો છે. સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ગુકેશે ઇતિહાસ રચ્યો હતો. અંતિમ રમતના પાંચમા કલાકમાં ડિંગે 55મી ચાલમાં એક ભૂલ કરી હતી જેના કારણે તેને મેચ ...

ડિસેમ્બર 12, 2024 7:21 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:21 પી એમ(PM)

views 7

વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો દ્વારા વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવેલા આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોએ આજે રાજ્યસભાની કાર્યવાહીને ખોરવી નાખી

વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો દ્વારા વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવેલા આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોએ આજે રાજ્યસભાની કાર્યવાહીને ખોરવી નાખી હતી. જો કે ખાણા પહેલાના સત્ર દરમિયાન લોકસભામાં પણ વિક્ષેપ જોવા મળ્યો હતો, પરંતુ ખાણાના વિરામ બાદ લોકસભા સુચારૂ રૂપે ચાલી હતી.. ટ્રેઝરી બેન્ચે બંને ગૃહોમાં કોંગ્રેસના ન...

ડિસેમ્બર 12, 2024 7:18 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:18 પી એમ(PM)

views 2

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી હતી..એનઆઇએ એ મહારાષ્ટ્ર એટીએસ સાથે મળીને ગુરુવારે અમરાવતી, ભિવંડી અને સંભાજીનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અટકાયત કરાયેલા ત્રણેય પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનો આરોપ છે. એનઆઈએ અને મહારાષ્ટ્ર...