રાષ્ટ્રીય

ડિસેમ્બર 14, 2024 1:33 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:33 પી એમ(PM)

views 22

30થી વધુ શાળાઓને બોમ્બની ધમકી, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

દિલ્હીના આરકે પુરમમાં આવેલી એક ખાનગી શાળાને આજે સવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ, બોમ્બ ડિટેક્શન ટીમ અને અગ્નિશમન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નહતું. ગઈકાલે, રાષ્ટ્રીય રાજધાનીમાં 30થી વધુ શાળાઓને નકલી બોમ્બની ધમકીઓ મળી હતી. માહિતી...

ડિસેમ્બર 14, 2024 1:30 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:30 પી એમ(PM)

views 8

RBIએ જામીન વગરની કૃષિ ધિરાણની મર્યાદા વધારી

ભારતીય રિઝર્વ બેંકે જામીન વગરની કૃષિ ધિરાણની મર્યાદા 1 લાખ 60 હજાર રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધુ સારી નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ નિર્ણયથી ખેડૂતો પ...

ડિસેમ્બર 14, 2024 1:04 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:04 પી એમ(PM)

views 5

લોકસભામાં સોમવારે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ કરાશે

લોકસભામાં સોમવારે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદામંત્રી અર્જૂનરામ મેઘવાલ નીચલા ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા સુધારા ખરડો રજૂ કરશે. તાજેતરમાં, સરકારે એક દેશ, એક ચૂંટણીના વિચારની શોધ માટે રચાયેલી ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણોને સ્વીકા...

ડિસેમ્બર 14, 2024 1:02 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:02 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યસચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્યસચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. ત્રણ દિવસનું આ સંમેલન ગઈકાલે શરૂ થયું હતું, જેમાં રાજ્યોની સાથે ભાગીદારીમાં એક પરસ્પર વિકાસ કાર્યસૂચિ અને યોગ્ય કાર્યવાહીની રચના તૈયાર કરવા તેમજ તેને લાગુ કરવા પર ધ્યાન અપાશે. આ સંમેલનનો ઉદ્દેશ સહકા...

ડિસેમ્બર 14, 2024 12:59 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 12:59 પી એમ(PM)

views 6

ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જૂન ચંચલગુડા મધ્યસ્થ જેલમાંથી મુક્ત

ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જૂન હૈદરાબાદના ચંચલગુડા મધ્યસ્થ જેલમાં એક રાત વિતાવ્યા બાદ આજે સવારે મુક્ત થયા છે. ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાના મોત મામલે ગઈકાલે તેમની ધરપકડ થઈ હતી. ત્યારબાદ ગઈકાલે સાંજે તેલંગાણા વડી અદાલતે તેમને ચાર સપ્તાહના વચગાળાની જામીન આપ્યા હતા. દરમિયાન ક...

ડિસેમ્બર 14, 2024 8:49 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:49 એ એમ (AM)

views 7

દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે.

દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે. ભારતીય સમય અનુસાર લગભગ બપોરે સાડા બાર વાગ્યાથી મતદાન શરૂ થશે. ઠરાવ પસાર કરવા રાષ્ટ્રીય વિધાનસભાના ત્રણસો માંથી બસ્સો સભ્યોના સમર્થનની જરૂર પડશે. ત્યારબાદ ...

ડિસેમ્બર 14, 2024 8:47 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:47 એ એમ (AM)

views 4

જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે.

જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે. ઓમાનના મસ્કતમાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યાથી શરૂ થશે. ભારતે ગુરુવારે થાઈલેન્ડને 9-0થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે ભારત આવતા વર્ષે ચિલીમાં યોજાનારા FIH જુનિયર મહિલા...

ડિસેમ્બર 14, 2024 8:45 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)

views 5

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આવતીકાલથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આવતીકાલથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. ગઈકાલે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા બાદ શ્રી દિસાનાયકેની આ પ્રથમ વિદેશ મુલાકાત હશે.મુલાકાત દરમ્યાન શ્રી દિસાનાયકે રાષ્ટ...

ડિસેમ્બર 14, 2024 8:41 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:41 એ એમ (AM)

views 5

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ ધોરીમાર્ગો પર સલામતી વધારવા માટે હાઈવે સાથી નામના અદ્યતન નવા રૂટ પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ ધોરીમાર્ગો પર સલામતી વધારવા માટે હાઈવે સાથી નામના અદ્યતન નવા રૂટ પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાહનો કટોકટીની પરિસ્થિતિઓ પર દેખરેખ રાખવા અને પ્રતિસાદ આપવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગો...

ડિસેમ્બર 14, 2024 8:39 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:39 એ એમ (AM)

views 6

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર મહિલા વિકાસનો દ્રષ્ટિકોણ બદલીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર મહિલા વિકાસનો દ્રષ્ટિકોણ બદલીને મહિલાઓના નેતૃત્વમાં વિકાસ લાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે નવી દિલ્હીમાં એક દિવસીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યશાળાની વિષયવસ્તુ " મહિલા નેતા – વર્ષ 2027માં વિકસિત ભારત માટે શૈક્ષણ...