ડિસેમ્બર 20, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:57 પી એમ(PM)
11
આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં 36 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા
સરકારે કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં 36 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2018 માં ઝારખંડની રાજધાની રાંચીમાં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ, દરેક પરિવારને હોસ્પિટલમાં દાખલ થવા માટે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે. આરોગ્ય...