જુલાઇ 28, 2024 1:42 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત કાર્યક્રમ’માં ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અનુરોધ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા....