રાષ્ટ્રીય

ડિસેમ્બર 23, 2024 6:56 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:56 પી એમ(PM)

views 4

જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે કચરામાંથી સંપત્તિ બનાવવાની નવી વ્યવસ્થા તૈયાર કરી છે

જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે કચરામાંથી સંપત્તિ બનાવવાની નવી વ્યવસ્થા તૈયાર કરી છે. તેમણે આજે નવી દિલ્હીમાં ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ પર રાષ્ટ્રીયકાર્યશાળાના ઉદ્ઘાટન સમયે આ વાત કહી હતી. ખુરશીઓ અને કોમ્પ્યુટર જેવી જૂની વસ્તુઓનીપર્યાવરણીય...

ડિસેમ્બર 23, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:55 પી એમ(PM)

views 3

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક શ્રીરામ કૃષ્ણનને AI ક્ષેત્રમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક શ્રીરામ કૃષ્ણનને AI ક્ષેત્રમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી કૃષ્ણન ડેવિડ સેક્સર સાથે નજીકથી કામકરશે, જેમને વ્હાઇટ હાઉસના AI અને ક્રિપ્ટોકરન્સીનું નેતૃત્વકરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડેવિડ સૅક્સ ટ્રમ્...

ડિસેમ્બર 23, 2024 6:54 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:54 પી એમ(PM)

views 3

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હી સરકાર સામે આરોપનામું જાહેર કર્યું છે

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હી સરકાર સામે આરોપનામું જાહેર કર્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુર, દિલ્હીભાજપના વડા વીરેન્દ્ર સચદેવા અને અન્ય નેતાઓએ આમ આદમી પાર્ટીની સરકાર પર ગેરવહીવટ અનેલોકોને આપેલા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવતો દસ્તાવેજ બહાર પાડ્યો હતો.દરમિયાન કેજરીવાલે ભાજપન...

ડિસેમ્બર 23, 2024 6:53 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:53 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયોકાર્યક્રમની આ 117મી કડી હશે.લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાનાવિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા My...

ડિસેમ્બર 23, 2024 6:52 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:52 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલતે મેડિકલ કાઉન્સિલ કમિટીને NEET અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની ખાલી મેડિકલ બેઠકો ભરવા માટે વિશેષ રાઉન્ડ હાથ ધરવા આદેશ આપ્યો છે

સર્વોચ્ચ અદાલતે મેડિકલ કાઉન્સિલ કમિટીને NEET અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની ખાલી મેડિકલ બેઠકો ભરવા માટે વિશેષ રાઉન્ડ હાથ ધરવા આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે આ નિર્દેશઆપતાં કહ્યું કે, એનઆરઆઈની ખાલી બેઠકોને પણ સામાન્ય શ્રેણીના ક્વોટામાં રૂપાંતરિત કરવીજોઈએ અને ...

ડિસેમ્બર 23, 2024 6:51 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:51 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતીકાલથી છ દિવસની અમેરિકાની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકી વિદેશ મંત્રીને મળશે અને મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ડૉ. જયશંકર અમેરિકામાંભારતના કોન્સલ જનરલની કોન્ફરન્સની પણ અધ્યક્ષતા કરશે.

ડિસેમ્બર 23, 2024 6:50 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:50 પી એમ(PM)

views 3

કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ “ઉડાન યાત્રી કાફે”ની શરૂઆત થઇ છે

કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ "ઉડાન યાત્રી કાફે"ની શરૂઆત થઇ છે. આ કાફે દ્વારા  હવાઈમુસાફરોને જરૂરી વસ્તુઓ જેવી કે પાણીની બોટલ, ચા, કોફી અને નાસ્તો વ્યાજબીભાવે ઉપલબ્ધ થશે... "ઉડાન યાત્રી કાફે પ્રાયોગિક ધોરણે કોલકાતા એરપોર્ટ પર  શરૂ કરવામાં આવી રહી છે અને જો તેસફળ થશે, ત...

ડિસેમ્બર 23, 2024 6:49 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:49 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત અને કુવૈત ઇતિહાસ, સંસ્કૃતિ અને પરસ્પર આદર સાથેના બહુપક્ષીય સંબંધો ધરાવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત અને કુવૈત ઇતિહાસ, સંસ્કૃતિ અને પરસ્પર આદર સાથેના બહુપક્ષીય સંબંધો ધરાવે છે. કુવૈત ન્યૂઝ એજન્સી KUNAને આપેલા ઇન્ટરવ્યુમાં, શ્રી મોદીએ કહ્યું, મજબૂત સંબંધો ઊર્જા, વેપાર અને રોકાણમાં વધુ વિસ્તરી રહ્યાં છે..  તેમણેકહ્યું કે, વેપાર અને વાણિજ્યદ્વિપક્ષીય સંબં...

ડિસેમ્બર 23, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:23 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દેશમાં છેલ્લા દોઢ વર્ષમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દેશમાં છેલ્લા દોઢ વર્ષમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.” નવી દિલ્હીથી વર્ચ્યૂઅલ માધ્યમથી 71 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂકપત્ર એનાયત કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “છેલ્લા 10 વર્ષમાં દેશના વિવિધ મંત્રાલયો, વિભા...

ડિસેમ્બર 23, 2024 2:22 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:22 પી એમ(PM)

views 1

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ ક્ષેત્રને ગ્રામીણ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે, ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તનથી વિકસિત દેશ બનવાનો માર્ગ મોકળો થશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ ક્ષેત્રને ગ્રામીણ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે, ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તનથી વિકસિત દેશ બનવાનો માર્ગ મોકળો થશે. નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રે ચૌધરી ચરણસિંહ પુરસ્કાર, 2024ના વિજેતાઓ સાથે સંવાદ કરતાં શ્રી ધનખડે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો અને તેમના પ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.