રાષ્ટ્રીય

ડિસેમ્બર 30, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:53 પી એમ(PM)

views 2

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે પ્રિબજેટ પરામર્શ બેઠક યોજી

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટને અનુલક્ષીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે પરામર્શ બેઠક કરી હતી. આ બેઠકમાં નાણા સચિવ, આર્થિક બાબતોના વિભાગના સચિવો, સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અને આરોગ્ય મંત્રાલય અને શાળા શિક્ષણ વિભાગના વરિષ્...

ડિસેમ્બર 30, 2024 7:51 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:51 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કરોડોના ખર્ચે તૈયાર થનારા નવા મકાનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. અહીં તેમણે જૈના દેરાસર અને આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વાર્ષિકોત્સવના પૂર...

ડિસેમ્બર 30, 2024 6:36 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 6:36 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી એ  શ્રી કાર્ટરને ચોક્કસ લક્ષ્યના રાજનેતા ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે શ્રી કાર્ટરે વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે અથાગ મહેનત કરી હતી અને  ભારત-યુએસ સં...

ડિસેમ્બર 30, 2024 6:34 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 6:34 પી એમ(PM)

views 9

આસામના મુખ્યમંત્રી ડૉ.હિમંતા બિસ્વા સરમાએ આવનાર 2025 ના વર્ષને વાંચન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી

આસામના મુખ્યમંત્રી ડૉ.હિમંતા બિસ્વા સરમાએ આવનાર 2025 ના વર્ષને વાંચન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, આ જાહેરાત સાથે જ વાંચનને પ્રોત્સાહન મળે તેવી સામાજિક વ્યવસ્થાનો પાયો નાખવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે, આ વર્ષમાં રાજ્યમાં 259.7 કરોડ રૂપિયાન...

ડિસેમ્બર 30, 2024 6:32 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 6:32 પી એમ(PM)

views 3

પંજાબમાં ખેડૂત સગંઠનો દ્વારા પાક માટે ટેકાના ભાવની કાયદેસર ગેરંટીની માંગને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું

પંજાબમાં ખેડૂત સગંઠનો દ્વારા પાક માટે ટેકાના ભાવની કાયદેસર ગેરંટીની માંગને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું .જે શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે.આ બંેધના કારણે રેલવે અને રસ્તાઓ ઉપકરનો  ટ્રાફિક ખોરવાયો હતો અને સામાન્ય લોકોને મુશ્કેલી પડી હતી. જો કે, એમ્બ્યુલન્સ સહિત ની ઇમરજન્સી સેવાઓ કાર્યરત  રહી હત...

ડિસેમ્બર 30, 2024 6:30 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 6:30 પી એમ(PM)

views 11

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO આજે રાત્રે શ્રી હરિકોટા થી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISRO આજે રાત્રે શ્રી હરિકોટા થી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે.જેને સ્પેડેક્સ મિશન તરીકે ઓળખવવામાં આવે છે. બે ઉપગ્રહો, SDX-01,ને ચેઝર અને SDX-02,ને લક્ષ્ય તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 66 દિવસના  સમયગાળા સાથે  ટાર્ગેટ અને ચેઝર સેટેલાઇટ બંને એક જ ભ્રમણકક્ષામાં દસથી વીસ કિલોમીટ...

ડિસેમ્બર 30, 2024 2:35 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:35 પી એમ(PM)

views 5

ધર્મનગરી કાશીમાં સોમવતી અમાસ નિમિત્તે આજે હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી

ધર્મનગરી કાશીમાં સોમવતી અમાસ નિમિત્તે આજે હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ગંગા સ્નાન બાદ શ્રદ્ધાળુઓ મહિલાઓએ પીપળાના ઝાડની પરિક્રમા કરી જળ અર્પણ કર્યા બાદ શિવમંદિરોમાં પૂજા-દર્શન કર્યા હતા. પ્રાચીન દશાશ્વમેઘઘાટ, શીતળા ઘાટ, અહિલ્યાબાઈ ઘાટ, માનમંદિર ઘાટ, પંચગંગાઘાટ, અસ્સી ...

ડિસેમ્બર 30, 2024 2:29 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:29 પી એમ(PM)

views 2

વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી ભારતીય બજારમાં 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી ભારતીય બજારમાં 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝીટરીનાં ડેટા પ્રમાણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર-FPI એ ભારતીય મૂડી બજારોમાં 16 હજાર 675 કરોડ રૂપિયા ઠાલવ્યા છે. આ સાથે વિદેશી રોકાણકારોનું કુલ ચોખ્ખું રોકાણ 22 હજાર 27 કરોડ રૂપિયા થયું છે. છેલ...

ડિસેમ્બર 30, 2024 2:21 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:21 પી એમ(PM)

views 2

ભારતની વિદેશી હૂંડિયામણની અનામતોએ 700 અબજ ડોલરની સપાટી વટાવતા વૈશ્વિક સ્તરે ચોથો ક્રમ હાંસલ કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું

ભારતની વિદેશી હૂંડિયામણની અનામતોએ 700 અબજ ડોલરની સપાટી વટાવતા વૈશ્વિક સ્તરે ચોથો ક્રમ હાંસલ કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 2014 થી 2024 દરમિયાન કુલ વિદેશી સીધું રોકાણ 709 અબજ ડોલરને વટાવી ગયું છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, વૈશ્વિક સ્પર્ધા સૂચકાંકમાં 2014માં ભારત 71મા ક્રમે હતું, જે 2018માં 39મા...

ડિસેમ્બર 30, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:20 પી એમ(PM)

views 3

પંજાબનાં ખેડૂત સંગઠનો દ્વારા બંધના એલાનને પગલે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાયો

પાકના લઘુતમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરન્ટી સહિતની માંગ સાથે પંજાબનાં ખેડૂતો દ્વારા બંધના એલાનને મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે. વંદે ભારત અને શતાબ્દિ સહિતની 200થી વધુ ટ્રેનો પર અસર પડી છે. કેટલાંક શહેરો અને નગરોમાં મોટાં ભાગનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનવ્યવહાર બંધ રહ્યો છે, જેને કારણે રોજિંદા મુસાફરો...