જાન્યુઆરી 4, 2025 2:11 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 2:11 પી એમ(PM)
105
‘વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભર ગ્રામીણ ભારતનું નિર્માણ’ના વિષયવસ્તુ સાથે યોજાયેલો ગ્રામીણ ભારત મહોત્સવ નવ જાન્યુઆરી સુધી ચાલશે
ભારત મંડપમ્ ખાતે ‘વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભર ગ્રામીણ ભારતનું નિર્માણ’ના વિષયવસ્તુ સાથે યોજાયેલો ગ્રામીણ ભારત મહોત્સવ નવ જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવનો ઉદ્દેશ ગ્રામીણ પાયાના માળખાને મજબૂત બનાવવા, આત્મનિર્ભર અર્થવ્યવસ્થાના નિર્માણ અને ગ્રામ્ય સમુદાયોમાં નવીનતાને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસં...