રાષ્ટ્રીય

જાન્યુઆરી 12, 2025 8:44 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:44 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ભારતમંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતાઑ સાથે સવાંદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ એ દેશના યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં સામેલ કરવા માટે એક અનોખી પહેલ છે. રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025 અને વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ પર યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે દ્વારા લખાયેલ લેખ રજૂ કરતા શ્રી મોદીએ કહ્ય...

જાન્યુઆરી 11, 2025 8:07 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 8:07 પી એમ(PM)

views 4

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે ત્રણ દિવસ માટેના પ્રતિષ્ઠા દ્વાદશી મહોત્સવનો આજથી આરંભ થયો છે

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે ત્રણ દિવસ માટેના પ્રતિષ્ઠા દ્વાદશી મહોત્સવનો આજથી આરંભ થયો છે. ત્રણ દિવસના આ મહોત્સવમાં વેદનો અભ્યાસ કરનાર 21 આચાર્યો દ્વારા 6 લાખ શ્રીરામ બીજ મંત્રનો જાપ કરાશે. તેમજ દરરોજ સાંજે ભજનોનો કાર્યક્રમ પણ યો...

જાન્યુઆરી 11, 2025 8:05 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 8:05 પી એમ(PM)

views 2

દેશમાં વિજાણુ કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના રાંજણ ગામ ખાતે ઇલેક્ટ્રોનીક ક્લસ્ટર સ્થાપવામાં આવશે

દેશમાં વિજાણુ કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના રાંજણ ગામ ખાતે ઇલેક્ટ્રોનીક ક્લસ્ટર સ્થાપવામાં આવશે. કેન્દ્રીય માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પુણે ખાતેના CDC કેન્દ્રની મુલાકાત વખતે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે સીડેક દ્વારા વિકસાવવામાં આવેલી તેજા JAS 64 ચીપનું ...

જાન્યુઆરી 11, 2025 8:04 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 8:04 પી એમ(PM)

views 5

દિલ્હીમાં યોજાઇ રહેલા ભારત આબોહવા મંચના કાર્યક્રમમાં ભારત સ્વચ્છ ટેક્નોલોજી ઉત્પાદન મંચનો શુભારંભ કરવામાં આવ્યો

દિલ્હીમાં યોજાઇ રહેલા ભારત આબોહવા મંચના કાર્યક્રમમાં ભારત સ્વચ્છ ટેક્નોલોજી ઉત્પાદન મંચનો શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ પહેલનો આરંભ કરાવતાં જણાવ્યું હતું કે દેશમાં સૂર્ય, પવન, અને હાઇડ્રોજન ઉર્જા ક્ષેત્રે સ્વચ્છ ઉર્જા મૂલ્ય શ્રેણીમાં ભારતની ક્ષમતા વધારવામાં આ પગલું...

જાન્યુઆરી 11, 2025 8:02 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 8:02 પી એમ(PM)

views 3

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે આજે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે આજે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. લઘુમતી બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે સંબંધિતોએ આગામી 23મી જાન્યુઆરી સુધીમાં હજ યાત્રા માટેના બે લા...

જાન્યુઆરી 11, 2025 8:00 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 8:00 પી એમ(PM)

views 1

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જાહેર સેવાના અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટીતંત્રના શિલ્પકાર ગણાવીને દેશના ભવિષ્ય માટે મજબૂત પાયો નાંખવા સઘન કામગીરી કરવા અનુરોધ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જાહેર સેવાના અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટીતંત્રના શિલ્પકાર ગણાવીને દેશના ભવિષ્ય માટે મજબૂત પાયો નાંખવા સઘન કામગીરી કરવા અનુરોધ કર્યો છે. બેંગલુરૂમાં રાજ્યોના જાહેર સેવા પંચના અધ્યક્ષોની 25મી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્દઘાટન કર્યા બાદ તેમણે જાહેર સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ...

જાન્યુઆરી 11, 2025 7:57 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:57 પી એમ(PM)

views 2

કોમનવેલ્થ દેશોના સંસદોના અધ્યક્ષ અને પ્રિસાઇડીંગ ઓફિસરોની 28મી પરિષદ આગામી 2026માં ભારતમાં યોજાશે

કોમનવેલ્થ દેશોના સંસદોના અધ્યક્ષ અને પ્રિસાઇડીંગ ઓફિસરોની 28મી પરિષદ આગામી 2026માં ભારતમાં યોજાશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોશિયલ મીડીયા ઉપર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે સૂચિત પરિષદ મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર અર્થપૂર્ણ ચર્ચા અને સહકાર વધારવાના પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે આગામી પરિષદમાં ...

જાન્યુઆરી 11, 2025 7:55 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:55 પી એમ(PM)

views 2

અમેરિકા અને ફ્રાન્સ સહિત સો જેટલા દેશોમાં ભારતમાં ઉત્પાદિત સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણો અને શસ્ત્રોની નિકાસ સાથે દેશ સંરક્ષણ ક્ષેત્રે નિકાસનું કેન્દ્ર બની રહ્યો છે

અમેરિકા અને ફ્રાન્સ સહિત સો જેટલા દેશોમાં ભારતમાં ઉત્પાદિત સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણો અને શસ્ત્રોની નિકાસ સાથે દેશ સંરક્ષણ ક્ષેત્રે નિકાસનું કેન્દ્ર બની રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ મૂડીરોકાણ અને ઉત્પાદન વિભાગના ઉપનિદેશક અખિલેશકુમાર મિશ્રાએ અગરતલામાં ભારત વેપાર મહામંડળ દ્વારા આયોજીત એક કાર્યક્...

જાન્યુઆરી 11, 2025 7:52 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:52 પી એમ(PM)

views 6

જમ્મુ અને કાશ્મીરના જમ્મુ ખાતે હવામાન વિભાગનું પ્રાદેશિક કેન્દ્ર શરૂ કરાશે

જમ્મુ અને કાશ્મીરના જમ્મુ ખાતે હવામાન વિભાગનું પ્રાદેશિક કેન્દ્ર શરૂ કરાશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે આકાશવાણીના જમ્મુના સંવાદદાતા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હવામાન વિભાગનું કેન્દ્ર શરૂ થતાં આ ક્ષેત્રે હવામાન અંગેની આગાહીઓ તેમજ સંભવિત કુદરતી આપત્તિ સામે સજ્જ થવા...

જાન્યુઆરી 11, 2025 7:50 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:50 પી એમ(PM)

views 7

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના છે

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના છે. જો કે આ હેતુથી વાજબી ભાવે આવાસ માટે તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ધ્યાન આપવું પડશે. એચડીએફસીના ભૂતપૂર્વ અધ્યક્ષ દિપક પારેખે UAE ની વેપાર અને વ્યવસાયિક પરિષદ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું....