રાષ્ટ્રીય

જાન્યુઆરી 18, 2025 9:10 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 9:10 એ એમ (AM)

views 3

રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું.

રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં નોમિનેશન કરાયા નથી. નોમિનેશનનો ઉદ્દેશ્ય થાપણદારના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોના દાવાઓનું ઝડપી સમાધાન અને તેમની મુશ્કેલીઓ ઘટાડવાનો...

જાન્યુઆરી 18, 2025 8:59 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:59 એ એમ (AM)

views 5

ખો-ખો વિશ્વકપમાં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

ખો-ખો વિશ્વકપમાં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકાને 100-40થી હરાવ્યું. રામજી કશ્યપને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા જ્યારે વી. સુબ્રમણીને બેસ્ટ એટેકરનો એવોર્ડ એનાયત કરાયો. ભારતીય મહિલા ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ...

જાન્યુઆરી 18, 2025 8:56 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:56 એ એમ (AM)

views 18

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.ન્યાયાધીશ નાસિર જાવેદ રાણા દ્વારા અદિયાલા જેલ ખાતેના એક કામચલાઉ કોર્ટરૂમમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, જ્યાં કડક સ...

જાન્યુઆરી 18, 2025 8:55 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:55 એ એમ (AM)

views 6

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે.

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે અને સરકારને તેનો સ્વીકાર કરવાની ભલામણ કરી છે. આ કરાર ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું હશે. કતાર, અમેરિકા અને ઇજિપ્ત દ્વારા પ્રસ્તાવિત આ કરાર, ચાલી રહેલી હિંસાનો અંત લાવશે. ઇઝરાયલના પ્...

જાન્યુઆરી 18, 2025 8:54 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:54 એ એમ (AM)

views 7

છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા.

છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ માઓવાદીઓમાં 5 મહિલા માઓવાદીઓનો પણ સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટર ગુરુવારે બીજાપુર જિલ્લાના પામેડ અને બાસાગુડા વિસ્તારોમાં થયું હતું.આ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે દિવસભર ગોળીબાર ચાલ્યો હતો. સેન્ટ્રલ ...

જાન્યુઆરી 18, 2025 8:52 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:52 એ એમ (AM)

views 3

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. લાખો લોકોના આ મેળાવડાએ પ્રયાગરાજની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર અને વ્યવસાયને પણ વેગ આપ્યો છે. દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં...

જાન્યુઆરી 18, 2025 8:50 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:50 એ એમ (AM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં નૌકાદળના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોની જટિલતાઓ સમય સાથે વધી રહી છે. શ્રી સિંહે કહ્યું કે દેશભક્તિ, હિંમત...

જાન્યુઆરી 18, 2025 8:47 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:47 એ એમ (AM)

views 4

સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે.

સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે. સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનો પહેલો તબક્કો ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો ૧૦ માર્ચથી ૪ એપ્રિ...

જાન્યુઆરી 18, 2025 8:44 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:44 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. દેશના ગામડાઓના સશક્તિકરણ અને સુશાસનની યાત્રામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 50 હજારથી વધુ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.અમા...

જાન્યુઆરી 17, 2025 7:50 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:50 પી એમ(PM)

views 6

રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL) ફરી શરૂ કરવા આર્થિક બાબતોની કેબિનેટસમિતિ, CCEA એ 11 હજાર 440 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી

રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL) ફરી શરૂ કરવા આર્થિક બાબતોની કેબિનેટસમિતિ, CCEA એ 11 હજાર 440 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાંમીડિયાને જણાવ્યું હતું કે, ગઈકાલની કેબિનેટ બેઠકમાં આમાટેના પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આં...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.