રાષ્ટ્રીય

જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM)

views 3

નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NIXI) એઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશિપ અને ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી

નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NIXI) એઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશિપ અને ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ બે સમાંતર ટ્રેક,છ મહિના અને ત્રણ મહિનાના કાર્યક્રમ સાથે દ્વિવાર્ષિક ઇન્ટર્નશિપ ઓફરકરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ...

જાન્યુઆરી 18, 2025 6:42 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:42 પી એમ(PM)

views 3

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણીમાટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણીમાટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ દુબઈ જાય તે પહેલા ભારત ઈંગ્લેન્ડ...

જાન્યુઆરી 18, 2025 6:41 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:41 પી એમ(PM)

views 2

આર.જી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ અનેહત્યા કેસમાં સંજય રાયને દોષિત ઠેરવ્યો

પશ્ચિમ બંગાળમાં, સિયાલદાહ કોર્ટે આજે આરજી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ અનેહત્યા કેસમાં સંજય રાયને દોષિત ઠેરવ્યો છે. આકેસની આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ છે. એવી અપેક્ષા છે કે કોર્ટ તે દિવસે સજાજાહેર કરી શકે છે. ન્યાયિક મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તપાસએજન્સી સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા પુરાવા સાબિત કરે છે ...

જાન્યુઆરી 18, 2025 6:40 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:40 પી એમ(PM)

views 7

યુક્રેનની રાજધાની કિવ પર ગઈકાલેરાત્રે રશિયન હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા

યુક્રેનની રાજધાની કિવ પર ગઈકાલેરાત્રે રશિયન હવાઈ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે. યુક્રેનિયન અધિકારીઓએ કહ્યુંછે કે હુમલામાં એક મેટ્રો સ્ટેશન અને પાણીની પાઇપ લાઇનને પણ નુકસાન થયું છે. તેમણેકહ્યું કે રશિયન સૈન્યએ પહેલા ડ્રોનથી અને પછી બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો.યુક્રેનિયન સૈન્યએ અહેવાલ આપ્યો છે ...

જાન્યુઆરી 18, 2025 6:39 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:39 પી એમ(PM)

views 2

લદ્દાખમાં, ઉપ રાજ્યપાલ બી.ડી મિશ્રાએ કારગીલમાં સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનીઅધ્યક્ષતા કરી

લદ્દાખમાં, ઉપ રાજ્યપાલબીડી મિશ્રાએ કારગીલમાં સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમનીઅધ્યક્ષતા કરી હતી. કારગીલનાસૈયદ મહેદી ઓડિટોરિયમ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં સ્વામિત્વ યોજના હેઠળ લદ્દાખનાલાભાર્થીઓને 15,855 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આકાશવાણી સાથેવાત કરતાં શ્રી મિશ્રાએ સ્વામિત્વય...

જાન્યુઆરી 18, 2025 6:37 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:37 પી એમ(PM)

views 4

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો

મલેશિયામાં આજથી બીજો અંડર-19 મહિલા ક્રિકેટ ટી-20 વિશ્વકપ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની મેચમાં સ્કોટલેન્ડને 9 વિકેટેહરાવ્યું હતું. સમોઆ અને નાઇજીરીયા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી અને ડ્રોરહી હતી. દરમિયાનગત વિશ્વક...

જાન્યુઆરી 18, 2025 6:36 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:36 પી એમ(PM)

views 9

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાકભાગોમાં રાત્રે ગાઢ ધુમ્મસની આગાહી કરી

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાકભાગોમાં રાત્રે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. તે જ સમયે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. દરમિયાનહવામાન વ...

જાન્યુઆરી 18, 2025 7:32 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 7:32 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં 2 કરોડ 25 લાખથી વધુમિલકતના દસ્તાવેજ થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગદ્વારા સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. દસ રાજ્યો અનેબે કેન્દ્રશાસિત પ્રદેશોના 50 હજારથી વધુ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાંઆવ્યું છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામિત્વ યોજના લાગુ થયા પછી, છેલ્...

જાન્યુઆરી 18, 2025 2:19 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 2:19 પી એમ(PM)

views 2

પ્રયાગરાજના મહાકુંભ નગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભવાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઇવ સાંભળી શકશે

પ્રયાગરાજના મહાકુંભ નગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભવાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઇવ સાંભળી શકશે. આજે સવારે સાડા આઠ વાગ્યે કુંભવાણી ન્યૂઝ બુલેટિનનું મહાકુંભ નગરમાં જાહેર સંબોધન પ્રણાલી દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. કુંભવાણી ન્યૂઝ બુલેટિનનું પ્રસારણ સવારે ૮.૩૦...

જાન્યુઆરી 18, 2025 2:18 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 2:18 પી એમ(PM)

views 4

ICC અંડર-19 મહિલા ક્રિકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વ કપ મલેશિયામાં આજથી શરૂ થયો

ICC અંડર-19 મહિલા ક્રિકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વ કપ મલેશિયામાં આજથી શરૂ થયો છે. વિશ્વ કપની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચથી થઈ છે. ભારત આવતીકાલે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી મેચ રમશે. ભારતે 2023માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ અંડર-19 મહિલા વર્લ્ડ કપ ...