જાન્યુઆરી 19, 2025 8:45 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:45 એ એમ (AM)
5
ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું.
ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે ફાઇનલમાં તેઓ નેપાળ સામે ટકરાશે. ગઈકાલે એક રોમાંચક મેચમાં, પુરુષ ટીમે દક્ષિણ આફ્રિકાને 62-42 થી પરાજય આપ્યો છે. રમતના પહેલા તબક્કામાં દક્ષિણ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ભારતે બીજા તબક્...