સપ્ટેમ્બર 15, 2024 7:38 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ વિવિધ તક શોધવાનું આહ્વાન કર્યું
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં 434 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITI માં વ્ય...