ફેબ્રુવારી 28, 2025 2:13 પી એમ(PM)
14
આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.મહાન ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. આ મહત્વપૂર્ણ શોધ માટે તેમને 1930માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આજે દેશમાં વિવિધ વિષયો પર આધારિત વૈજ્ઞાનિક સંચાર...