રાષ્ટ્રીય

ફેબ્રુવારી 11, 2025 7:39 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:39 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મશીનો નહીં, માનવીઓ પાસે AI ના ભવિષ્યની ચાવી છે.

પેરિસમાં આયોજિત AI એક્શન સમિટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ AI ના પરિવર્તનશીલ પ્રભાવ પર પ્રકાશ પાડ્યો, શ્રી મોદીએ AIને એક વ્યાખ્યાયિત બળ ગણાવ્યું. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સમિટના સહ-અધ્યક્ષતાપદે, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે AI ભૂતકાળના કોઈપણ તકનીકી સીમાચિહ્નથી વિપરીત છે, જેને...

ફેબ્રુવારી 11, 2025 7:38 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:38 પી એમ(PM)

views 3

કેન્દ્રીય અંદાજપત્ર રાષ્ટ્રીય વિકાસ જરૂરિયાતોને નાણાકીય પ્રાથમિકતાઓ સાથે સંતુલિત કરતું હોવાનું જણાવતા કેન્દ્રીય નાણાંમંત્રી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3 ટકા છે અને રાજકોષીય ખાધ GDP ના 4.4 ટકા છે, જે દર્શાવે છે કે સરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા મા...

ફેબ્રુવારી 11, 2025 7:36 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:36 પી એમ(PM)

views 5

અત્યાર સુધીમાં દેશમાં 90 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ -FDI સ્વયં સંચાલિત માધ્યમથી પ્રાપ્ત થયું :કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 90 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ -FDI સ્વયં સંચાલિત માધ્યમથી પ્રાપ્ત થયું છે. શ્રી પ્રસાદે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ માટે એક પારદર્શક, અનુમાનિત અને સરળતાથી ...

ફેબ્રુવારી 11, 2025 7:32 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:32 પી એમ(PM)

views 8

કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં મહિલા કલ્યાણ માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરાઇ :કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં મહિલા કલ્યાણ માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરાઇ છે, જે ગત વર્ષ કરતા 37 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે મહિલા ઉદ્યોગસાહસિકો દેશની આર્થિક પ્રગતિ...

ફેબ્રુવારી 11, 2025 7:31 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:31 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ચાર સ્તરીય રણનીતિ અપનાવી રહી છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ચાર સ્તરીય રણનીતિ અપનાવી રહી છે, જેમાં સંકલન, સંદેશાવ્યવહાર અને ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. આજે નવી દિલ્હીમાં 'સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ' પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા, શ્રી શાહે સા...

ફેબ્રુવારી 11, 2025 7:06 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:06 પી એમ(PM)

views 1

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે

મિઝોરમમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યોની પસંદગી માટે આવતીકાલે મતદાન થશે. જિલ્લા પંચાયત હેઠળ આવતા લોંગટલાઈ અને સિયાહા જિલ્લાઓને બાદ કરતાં 9 જિલ્લાઓમાં 544 ગ્રામ પરિષદો અને 111 સ્થાનિક પરિષદોની ચૂંટણીઓ યોજાશે. ગ્રામ પરિષદની ચૂંટણી માટે કુલ 4 લાખ, 37 હજારથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યાર...

ફેબ્રુવારી 11, 2025 6:44 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 6:44 પી એમ(PM)

views 8

સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ અને મૂડી સંપત્તિ બનાવવા માટે 99 ટકા ઋણનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અસરકારક મૂડી ખર્ચ 4.3 ટકા છેઅને રાજકોષીય ખાધ GDP ના 4.4 ટકા છે, જે દર્શાવે છે કેસરકાર અસરકારક મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા અને મૂડી સંપત્તિ બનાવવા માટે...

ફેબ્રુવારી 11, 2025 6:39 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 6:39 પી એમ(PM)

views 1

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. અગ્રણી સાયકલ ઉત્પાદકો સાથેની બેઠક દરમિયાન, શ્રી માંડવિયાએ ભાર મૂક્યો કે આવા પ્રોત્સાહનો સ્વાભાવિક રીતે લોકોને સાયકલ ચલાવવા તરફ દોરી જશે. તેમણે ઉલ્લેખ કર્યો કે સાયકલ ચલાવવાથી...

ફેબ્રુવારી 11, 2025 2:35 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:35 પી એમ(PM)

views 8

શ્રમ અને રોજગાર મંત્રાલયે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારની તકો વધારવા માટે એક અગ્રણી જોબ પોર્ટલ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા

શ્રમ અને રોજગાર મંત્રાલયે રાષ્ટ્રીય કારકિર્દી સેવા -NCS પોર્ટલ પર નોંધાયેલા નોકરી શોધનારાઓ માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોજગારની તકો વધારવા માટે એક અગ્રણી જોબ પોર્ટલ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે બોલતા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, આ કરાર...

ફેબ્રુવારી 11, 2025 2:33 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:33 પી એમ(PM)

views 39

છત્તીસગઢ પોલીસના આતંકવાદ વિરોધી દળ, ATS એ મુંબઈમાં ત્રણ બાંગ્લાદેશી ભાઈઓની ધરપકડ કરી

છત્તીસગઢ પોલીસના આતંકવાદ વિરોધી દળ, ATS એ મુંબઈમાં ત્રણ બાંગ્લાદેશી ભાઈઓની ધરપકડ કરી હતી. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇરાક જવાના કેસમાં ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણે આરોપીઓ, બાંગ્લાદેશના જેસોર જિલ્લાના વતની છે. મુંબઈ ATS દ્વારા ટ્રેક કર્યા બાદ તેમની મુંબઈથી ધરપકડ ...