ફેબ્રુવારી 12, 2025 8:12 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 8:12 પી એમ(PM)
3
વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હી ખાતે “રાગ રેડિયો રંગ રેડિયો” કાર્યક્રમ યોજાયો
વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હીના પંડિત રવિશંકર સ્ટુડિયો ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. જેમાં રંગમંચ અને ફિલ્મ કલાકાર યોગેન્દ્ર ટીકુ, શાસ્ત્રીય સંગીત ગાયિકા સીતા વસંત લક્ષ્મી અને રેડિયો સંવાદ લેખક ડૉ.સુ...