એપ્રિલ 3, 2025 8:25 એ એમ (AM)
8
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC સંમેલનમાં હાજરી આપવા થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC સમિટમાં હાજરી આપવા માટે થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા છે પ્રધાનમંત્રીની થાઈલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે.પ્રધાનમંત્રી મોદી આજે સાંજે બેંગકોકમાં તેમના થાઈ સમકક્ષ પટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ દ્વિપક્ષીય સંબંધોના પ્રગતિની સ...