રાષ્ટ્રીય

માર્ચ 15, 2025 7:00 પી એમ(PM) માર્ચ 15, 2025 7:00 પી એમ(PM)

views 5

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO એ LVM3 પ્રક્ષેપણ યાનના ક્રાયોજેનિક એન્જીનની ફ્લાઇટ એક્સેપટન્સ હોટ ટેસ્ટીંગની કામગીરી સફળતાપૂર્વક કરી છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO એ LVM3 પ્રક્ષેપણ યાનના ક્રાયોજેનિક એન્જીનની ફ્લાઇટ એક્સેપટન્સ હોટ ટેસ્ટીંગની કામગીરી સફળતાપૂર્વક કરી છે. તમિલનાડુના મહેન્દ્રગીરી ખાતેના ઇસરોના કેન્દ્રમાં આ કામગીરી કરવામાં આવી હતી. આ અંગેના નિવેદનમાં ઇસરોએ જણાવ્યું છે કે LVM3 ઇસરો દ્વારા તૈયાર કરાયેલ પ્રક્ષેપણ યાન છ...

માર્ચ 15, 2025 6:48 પી એમ(PM) માર્ચ 15, 2025 6:48 પી એમ(PM)

views 4

ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા – ILO માં શ્રમિકોના કલ્યાણ, ગુણવત્તા યુક્ત રોજગાર અને સામાજીક ન્યાય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે

ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા - ILO માં શ્રમિકોના કલ્યાણ, ગુણવત્તા યુક્ત રોજગાર અને સામાજીક ન્યાય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. ILO ની સંચાલન સમિતિની બેઠકમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાએ ભારત દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે લેવાયેલા પગલાંઓની જાણકારી આપી હત...

માર્ચ 15, 2025 6:43 પી એમ(PM) માર્ચ 15, 2025 6:43 પી એમ(PM)

views 5

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે

કેન્દ્ર સરકારે ગ્રાહકોને વધુ અધિકાર સંપન્ન બનાવવા માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં સુધારો કરીને તેને વધુ અસરકારક બનાવી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે યોજાયેલા વેબીનારને વિડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે...

માર્ચ 15, 2025 1:58 પી એમ(PM) માર્ચ 15, 2025 1:58 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમમાં અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમમાં અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું તેમણે પોલીસ એકેડેમી રહેણાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા અને કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહ્યાં. ગૃહમંત્રી આજે મિઝોરમની...

માર્ચ 15, 2025 2:00 પી એમ(PM) માર્ચ 15, 2025 2:00 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે અને IIT મદ્રાસના કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા પણ કરશે. શ્રી વૈષ્ણવ આજે સવારે ચેન્નાઈ પહોંચ્યા અને ઉદ્ઘાટન માટે શ્રીપેરુમ્બુદુર ગયા. તેઓ થાઇયુરની પણ મુલાકાત લેશે જ્યાં હાઇપરલૂ...

માર્ચ 15, 2025 1:37 પી એમ(PM) માર્ચ 15, 2025 1:37 પી એમ(PM)

views 7

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપતા કહ્યું, 'કાશ્મીર અંગે ફરિયાદ કરવાથી સરહદ પારના આતંકવાદને યોગ્ય ઠેરવી શકાય નહીં'. પાકિસ્તાનની માનસિકતાની નિંદા કરતા, ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શ...

માર્ચ 15, 2025 1:29 પી એમ(PM) માર્ચ 15, 2025 1:29 પી એમ(PM)

views 2

છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે

છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે. ઉલ્લેખનીય છે કે ગત 10 મી માર્ચે ઇડીએ 2 હજાર 161 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ચૈતન્ય બઘેલના નિવાસસ્થાન સહિત રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા.   ઇડીના મતે  ચૈતન્ય બ...

માર્ચ 15, 2025 1:24 પી એમ(PM) માર્ચ 15, 2025 1:24 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી મોદી ૩૦ માર્ચે મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ માર્ચે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની ૧૨૦મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૭૮૦૦ દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGov Open Forum. ...

માર્ચ 15, 2025 1:19 પી એમ(PM) માર્ચ 15, 2025 1:19 પી એમ(PM)

views 4

મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મરાઠીમાં લેવાશે

મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ-MPSC દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મરાઠીમાં લેવાશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાન પરિષદમાં શિવસેના (UBT) ના ધારાસભ્ય મિલિંદ નાર્વેકરે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં આ જાહેરાત કરી. પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું MPSC પરીક્ષાઓ પહેલાથી જ મર...

માર્ચ 15, 2025 8:35 એ એમ (AM) માર્ચ 15, 2025 8:35 એ એમ (AM)

views 6

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુની એક દિવસની મુલાકાતે ચેન્નાઈ જશે

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુની એક દિવસની મુલાકાતે ચેન્નાઈ જશે. શ્રી વૈષ્ણવ તિરુવલ્લુરમાં ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા પરિસરનું ઉદ્ઘાટન કરશે. તેઓ હાઇપરલૂપ પોડની પણ મુલાકાત લેશે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-IIT થાઇયુર કેમ્પસમાં ટીમ સાથે વાતચીત કરશે. શ...