જૂન 20, 2025 7:09 પી એમ(PM) જૂન 20, 2025 7:09 પી એમ(PM)
6
આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, ત્યારબાદ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ બાદ આજે મર્યાદિત તાલુકાઓમાં નહીંવત વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 14 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 20 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લાં 24 કલાકમાં વાપી તાલુકામાં સાત ઇંચ અને પારડી તાલુકામં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. સરદાર સરોવર બ...