હવામાન

જુલાઇ 7, 2025 9:00 એ એમ (AM)

views 14

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ વરસાદ યથાવત્ રહે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ જણાવ્યું કે, આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભાર...

જુલાઇ 7, 2025 8:53 એ એમ (AM)

views 13

રાજ્યમાં મધ્યરાત્રી સુધીમાં 203 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ – નવસારીમાં સાડા પાંચસો લોકોનું સ્થાળાતંર

રાજ્યના 203 તાલુકામાં ગઇકાલે વરસાદ નોંધાયો છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 6.18 ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના સુબીર, સુરતના બારડોલી અને પલસાણા તાલુકામાં 5 ઇંચ જ્યારે ભાવનગરના વલભીપૂરમાં 4.09 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભાવનગરનો શેત્રુંજી ડેમ બીજી વખત ...

જુલાઇ 7, 2025 8:48 એ એમ (AM)

views 12

આજે છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, ગુજરાત, કોંકણ, ગોવા, ઓડિશા, મધ્ય પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ગાજવીજ, તોફાની પવન અને વીજળી પડવાની સ...

જુલાઇ 6, 2025 8:10 પી એમ(PM)

views 19

દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ સાથે રાજ્યમાં ચોમાસું જામ્યું- આજે 176 તાલુકામાં મેઘમહેર

તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદી પર આવેલ ડોસવાડા ડેમમાં 3 હજાર 800 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદી બે કાંઠે વહી રહી છે જેને પગલે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા. બીજી તરફ વ્યારા તળાવના બે દરવાજા ખોલાયા છે. નિઝર તાલુકાના ખેરવા ગામે વરસાદી પાણી ભરાતા બે મકા...

જુલાઇ 6, 2025 2:34 પી એમ(PM)

views 33

રાજ્યમાં વરસાદની મોસમ જામી છે. આજે સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદનાં અહેવાલ છે

રાજ્યમાં વરસાદની મોસમ જામી છે. આજે સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદનાં અહેવાલ છે. તાપી જિલ્લાના ડોલવણ, બારડોલી અને વ્યારા તાલુકા અને ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, મીંઢોળા નદીમાં ઘોડાપુરની પરિસ...

જુલાઇ 6, 2025 1:32 પી એમ(PM)

views 12

ગુજરાત, કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી

દિલ્હીમાં આજે સવારે ભારે વરસાદ પડવાથી ભીષણ ગરમીથી રાહત મળી. હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને હિમાચાલ પ્રદેશમાં પણ આગામી બે દિવસ સુધી આ જ સ્થિતિ રહેવાની શક્યતા છે. પૂર્વ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આઠ જુલાઈ સુધી આ ક્ષેત્ર માટે ઑરેન્જ અલર્ટ જાહ...

જુલાઇ 6, 2025 9:58 એ એમ (AM)

views 14

રાજ્યના 196 તાલુકામાં વરસાદ, આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદનું જોર યથાવત્ છે. ત્યારે ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધી રાજ્યના 196 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ છ ઈંચ વરસાદ અરવલ્લીના ભિલોરા તાલુકામાં નોંધાયો. જ્યારે વલસાડના કપરાડા અને ધમરપુર, દેવભૂમિદ્વારકાના દ્વારકા અને કલ્યાણપુર, તાપીના ડોલવણમાં ચારથી પાંચ ઈંચ જેટ...

જુલાઇ 6, 2025 9:31 એ એમ (AM)

views 24

આગામી 5થી 6 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી 5થી 6 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ અને આગામી બે દિવસમાં મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગની આજે પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં અ...

જુલાઇ 5, 2025 7:20 પી એમ(PM)

views 12

રાજ્યના 158 તાલુકામાં આજે મેઘમહેર-આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યમાં આજે 158 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કલ્યાણપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ જિલ્લાના કપરાડામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદેપુર...

જુલાઇ 5, 2025 8:57 એ એમ (AM)

views 8

ગઈકાલે 188 તાલુકામાં વરસાદ – આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યભરમાં આજે પણ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે.ગઈકાલ રાત સુધીમાં રાજ્યના 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા અને બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં નોંધાયો છે. જ્યારે અડધા ઈંચથી ઓછો વરસાદ અંજાર, હિંમતનગર, કલોલ, અબડાસા, જેતપુર, ગોધરા અને ધાનપુર ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.