અન્ય

જાન્યુઆરી 12, 2026 8:17 પી એમ(PM)

views 6

હવામાન વિભાગે આજે રાજસ્થાનમાં ભારે અને હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે રાજસ્થાનમાં ભારે અને હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે થી ત્રણ દિવસમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળની હિમાલયની તળેટી અને સિક્કિમમાં ગાઢ ધુમ્મસ છ...

જાન્યુઆરી 12, 2026 3:08 પી એમ(PM)

views 7

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં થઈ શકે છે ઘટાડો…

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. દરમિયાન કચ્છનું નલિયા છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. આ સિવાય કંડલા વિમાનમથકમાં આઠ અને ભુજમાં નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે અમરેલી અ...

જાન્યુઆરી 12, 2026 10:02 એ એમ (AM)

views 7

આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ, બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે આગામી બે દિવસ કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં શીત લહેરની સ્થિતિ જોવા મળી શકે છે.

જાન્યુઆરી 11, 2026 7:32 પી એમ(PM)

views 11

રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. તેવામાં કચ્છના નલિયામાં સૌથી ઓછું 3.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ભુજમાં પણ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયાના અહેવાલ છે. જ્યારે નખત્રાણાના રણકાંધી વિસ્તારમાં બરફની ચાદર પણ છવાઈ છે.

જાન્યુઆરી 11, 2026 9:49 એ એમ (AM)

views 8

સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો, છ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ

રાજ્યમાં ગઇકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ગગડયો છે ત્યારે આગામી 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો અને ત્યારબાદ ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. દરમ...

જાન્યુઆરી 9, 2026 9:59 એ એમ (AM)

views 9

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉતરાયણ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું.

જાન્યુઆરી 8, 2026 1:56 પી એમ(PM)

views 14

મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2026 માટે દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ 7.6% રહેવાનો અંદાજ જાહેર કર્યો.

ભારતનો આર્થિક વિકાસ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય -NSOના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ થવાની ધારણા છે. મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં નાણાકીય વર્ષ 2026 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ વાર્ષિક ધોરણે 7.6% રહેવાનો અંદાજ છે - જે NSO ના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ છે,તેમાં વાર્ષિક ધોરણે વાસ્તવિક GDP વૃદ્ધિ 7.4% રહે...

જાન્યુઆરી 6, 2026 7:08 પી એમ(PM)

views 10

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

આગામી 24 કલાક રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ થોડું ઘટશે અને લોકોને રાહત મળશે તેમ હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું.

જાન્યુઆરી 6, 2026 1:57 પી એમ(PM)

views 13

વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો.

વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાના પગલે ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સમાં ચારસો અને નિફ્ટીમાં 90 કરતા વધુ પોઇન્ટ સુધીનો કડાકો થયો હતો. શેરબજાર સવારે ઘટાડા સાથે ખુલ્યુ હતું અને આ ઘટાડો અત્યારે પણ યથાવત રહ્યો હતો. એચડીએફસી બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ભારે વેચવાલીના પગલે આ ઘટાડો જોવા મળી રહ્યો ...

જાન્યુઆરી 5, 2026 7:05 પી એમ(PM)

views 10

રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. તેવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાનું જણાવ્યું છે. જોકે, ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. સત્તાવાર યાદી મુજબ, ગત 24 કલાકમાં અનેક જિલ્લાના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.