અન્ય

જાન્યુઆરી 18, 2026 10:27 એ એમ (AM)

views 12

આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અત્યારે પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફુંકાવવાને કારણે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહશે અને અમુક વિસ્તારમાં તાપમાન વધશે. નલિયામાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન ન...

જાન્યુઆરી 17, 2026 10:01 એ એમ (AM)

views 11

રાજ્યમાં આગામી દિવસોમા ઠંડી ઘટવાની આગાહી

રાજ્યમાં ઠંડી ઘટશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની દિશા બદલાતા તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે. તેમ હવામાન વિભાગના વડા ડૉક્ટર એ.કે. દાસે જણાવ્યુ હતું.

જાન્યુઆરી 16, 2026 7:07 પી એમ(PM)

views 33

રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના નિદેશક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળામાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે. દરમિયાન ગત 24 કલાકમાં રાજ્યમાં આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે જુનાગઢનું કેશોદ સૌથી ઠંડું શહેર રહ્યું...

જાન્યુઆરી 16, 2026 9:31 એ એમ (AM)

views 13

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આજે ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મંગળવાર સુધી આસામ, મેઘાલય, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ધુમ્મસ રહેવાની શક્યતા છે.હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં...

જાન્યુઆરી 15, 2026 7:06 પી એમ(PM)

views 19

રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડીમાં ઘટાડો થવાની આગાહી છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગે જણાવ્યું, રાજ્યના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો આંકડો 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછો નોંધાયો છે. છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કે...

જાન્યુઆરી 15, 2026 9:30 એ એમ (AM)

views 10

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે ભારે ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે ભારે ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળની હિમાલયની તળેટી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ...

જાન્યુઆરી 14, 2026 7:17 પી એમ(PM)

views 11

રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ છે. ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે. હાલ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કંડલા વિમાનમથક અને રાજકોટમાં નવ...

જાન્યુઆરી 14, 2026 3:55 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં આશા વ્યક્ત કરી કે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર દરેકના જીવનમાં ખુશી, આરોગ્ય અને સુખાકારી લાવશે. શ્રી મોદીએ કહ્યું કે, માઘ બિહુ પાક, સમૃદ્ધિ અને એકતાનો ઉત્સવ છે. પ્રધા...

જાન્યુઆરી 14, 2026 9:23 એ એમ (AM)

views 8

આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે

આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. તેમજ આજના ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે ઉત્સાહજનક આગાહી કરીને પાંચથી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વડા ડો. એ.કે.દાસે જણાવ્યું કે, રાજ્યના વાતાવરણમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટડો થતા ઠંડીનું પ્રમાણ વધશે.

જાન્યુઆરી 13, 2026 3:15 પી એમ(PM)

views 11

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી સૅલ્સિયસથી પણ ઓછું નોંધાયું છે. બીજી તરફ, ભાવનગરમાં પવનની ઝડપ વધી છે, પરંતુ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.