હવામાન

ઓક્ટોબર 28, 2025 7:51 પી એમ(PM)

views 59

ચક્રવાત તોફાન મૉન્થા આજે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી સંભાવના

બંગાળની ખાડી પર ત્રાટકેલા ગંભીર ચક્રવાત તોફાન મૉન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હોવાથી રાજ્યમાં મુશળધાર વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આજે સાંજે કે રાત્રે મચિલી-પટ્ટણમ્ અને કલિંગ-પટ્ટનમ્ વચ્ચે કાકીનાડા નજીક આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ઓડિશામાં, રાજ્યના દક્ષિણ અ...

ઓક્ટોબર 28, 2025 7:00 પી એમ(PM)

views 39

આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા- 119 તાલુકામાં આજે કમોસમી વરસાદ

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આજે ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના ...

ઓક્ટોબર 28, 2025 2:06 પી એમ(PM)

views 58

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મોન્થાની અસરને કારણે 90થી 100 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ

ચક્રવાત મોન્થો તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. આ સાથે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આજે મોડી રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે. મોન્થાના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાક...

ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM)

views 107

ઓડિશામાં ચક્રવાતની અસરને પગલે તંત્ર સતર્ક, ગુજરાતમાં પણ સવારથી ધોધમાર વરસાદ

ચક્રવાત મોન્થાની સંભવિત અસરના પગલે ઓડિશા સરકારે તકેદારીના પગલાં લીધાં છે. ચક્રવાત બાદની અસરને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ગુજરાતના 8...

ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM)

views 45

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા આજે 81 તાલુકામાં કમોસમી વરસાદ…

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા આજે 81 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પોણા બે ઇંચ જેટલો વરસાદ ગીરસોમનાથના વેરાવળમાં પડ્યો છે. સુત્રાપાડા અને તાલાલા તેમજ જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લા...

ઓક્ટોબર 28, 2025 9:51 એ એમ (AM)

views 19

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાંક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.સત્તાવાર રહીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે મળસ્કે ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના રાજુલામાં સાડા આઠ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. બચાવ અને રાહત ટુકડીઓ દ્વારા 170થી વધુ લોકોન...

ઓક્ટોબર 27, 2025 7:12 પી એમ(PM)

views 23

કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત 29થી 31 તારીખ સુધી નારંગી ચેતવણી સ...

ઓક્ટોબર 27, 2025 2:21 પી એમ(PM)

views 24

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં થયો છે. વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભાવનગરના મહુવામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાલિતાણાનો શેત્રુંજી બંધ ફરી એક વાર ...

ઓક્ટોબર 27, 2025 2:04 પી એમ(PM)

views 18

ગુજરાતમાં ભારે વરસાદ, કેરળમાં ભારે વરસાદનું યલો એલર્ટ.

ગુજરાતમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ યથાવત્ રહ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વરસાદના અહેવાલ અનુસાર આજે સવારે છે વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં 137 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં છ ઇંચ અને ભાવનગરના મહુવામાં સાડા ત્ર...

ઓક્ટોબર 27, 2025 9:50 એ એમ (AM)

views 17

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકાઓમાં વરસાદ, આજે ભારે વરસાદની આગાહી

રાજયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. આજે સવારે છ વાગે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.સોનગઢ, ઉમરપાડા, સિંહોર, ઉના, જાફરાબાદ, સુત્રાપાડા અને દેડિયાપાડા સહિત અનેક વિસ્તારોમાં 3 ઈંચથી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.