હવામાન

નવેમ્બર 1, 2025 4:13 પી એમ(PM)

views 39

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 93 તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે. અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટના લોધિકા, ભાવનગરના ઉમરાળા, ભરૂચના જંબુસર અને સુરેન્દ્રનગરના ચુડા અને સાયલામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં વાતાવરણમાં વહેલી સવારથ...

ઓક્ટોબર 31, 2025 7:13 પી એમ(PM)

views 40

ભરૂચ અને સુરત સહિત અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

અરબી સમુદ્રમાં દબાણના કારણે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ભરૂચ અને સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. આ સાથે જ માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા અને સતર્ક રહેવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્ર...

ઓક્ટોબર 30, 2025 7:33 પી એમ(PM)

views 32

રાજ્યના 158 તાલુકામાં આજે કમોસમી વરસાદ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, વલસાડ સહિત તમામ જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું, 30 થી 40 ...

ઓક્ટોબર 30, 2025 3:53 પી એમ(PM)

views 41

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે 69 તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે. ભાવનગરના મહુવામાં અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. આ ઉપરાંત સિહોર, પાલિતાણા, તળાજામાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ...

ઓક્ટોબર 30, 2025 8:30 એ એમ (AM)

views 23

પહેલી નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. છેલ્લા ચોવિસ કલાકમાં 37 તાલુકાઓમા વરસાદ વરસ્યો

હવામાન ખાતાએ પહેલી નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની શક્યતા છે. માછીમારોને પણ આવતીકાલ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

ઓક્ટોબર 30, 2025 6:38 એ એમ (AM)

views 21

હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું, ચક્રવાત મૉન્થા, કાંઠા પર પહોંચ્યા બાદ હવે નબળું પડી ગયું

ભીષણ ચક્રવાત તોફાન મૉન્થા ગત રાત્રે મછલી-પટ્ટણમ અને કલિંગ-પટ્ટણમ વચ્ચે આંધ્રપ્રદેશ અને યમન કાંઠાને પાર કરી ગયું હતું. દરમિયાન 90-થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું, ચક્રવાત મૉન્થા, કાંઠા પર પહોંચ્યા બાદ હવે નબળું પડી ગયું છે. આ તોફાનથી આંધ્રપ્રદેશમ...

ઓક્ટોબર 29, 2025 7:14 પી એમ(PM)

views 107

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ થઈ શકે છે. તો, દેવભૂમિદ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દા...

ઓક્ટોબર 29, 2025 2:57 પી એમ(PM)

views 41

હવામાન વિભાગની અગાહીને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ..

હવામાન વિભાગની અગાહીને પગલે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના સિહોરમાં પોણો એક ઈંચ વરસાદ જ્યારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. મહુવામાં વરસાદને લીધે મકાન ધરાશાયી થતા એક વૃદ્ધનું અને સિહોરમાં એક મહિલાનું મોત થયાના અહેવાલ છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વરસાદ થયાના અહેવ...

ઓક્ટોબર 29, 2025 9:58 એ એમ (AM)

views 22

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકાઓમાં વરસાદ, રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી

રાજ્યભરમાં હજુ પણ કમોસમી રૂપી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના ડિસામાં વરસાદ, ગીરસોમનાથના પાટણ-વેરાવળ, તાલાળા અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 2 ઈંચ જેટલો નોંધાયો છે.બાવળા, સુત્રાપાડા,ધોળકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ આણ...

ઓક્ટોબર 29, 2025 9:42 એ એમ (AM)

views 23

ઓડિશામાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સી અનુસાર, આગામી બે થી ત્રણ દિવસ સુધી આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ, ગુજરાત, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.