મે 27, 2025 7:11 પી એમ(PM) મે 27, 2025 7:11 પી એમ(PM)
13
રાજ્યમાં આગામી બે જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી.
હવામાન ખાતાએ આગામી બે જૂન સુધી રાજ્યમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળા સુધી માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ આવતીકાલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની તેમજ કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ...