હવામાન

જૂન 8, 2025 10:22 એ એમ (AM) જૂન 8, 2025 10:22 એ એમ (AM)

views 7

આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ જ્યારે દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યા...

જૂન 6, 2025 8:50 એ એમ (AM) જૂન 6, 2025 8:50 એ એમ (AM)

views 9

રાજ્યમાં આગામી છ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી છ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસ...

જૂન 3, 2025 10:26 એ એમ (AM) જૂન 3, 2025 10:26 એ એમ (AM)

views 8

આજે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

આજે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગ દ્વારા અપાયેલી આવેલી અનુસાર પવનની દિશા દક્ષિણ પશ્ચિમી છે. ચોમાસુ ધીમે ધીમે દક્ષિણ ભારતથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર રહેશે. આકાશ વાદળ...

જૂન 3, 2025 9:56 એ એમ (AM) જૂન 3, 2025 9:56 એ એમ (AM)

views 10

હવામાન વિભાગે આજે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે અરુણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, કેરળ, માહે, કોંકણ, ગોવા, પંજાબ અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગે આજે જમ...

જૂન 2, 2025 9:35 એ એમ (AM) જૂન 2, 2025 9:35 એ એમ (AM)

views 7

એક સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ ગુજરાતના સીમાડાના જિલ્લાઓ અને દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળ પર આજે તેમજ મં...

જૂન 1, 2025 9:45 એ એમ (AM) જૂન 1, 2025 9:45 એ એમ (AM)

views 10

રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી- માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ...

મે 30, 2025 9:31 એ એમ (AM) મે 30, 2025 9:31 એ એમ (AM)

views 10

વરસાદની આગાહીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં આગામી પાંચ જૂન સુધી છૂટાછવાયા સ્થળ પર કમોસમી વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યમાં આજે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ તેમજ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બીજી તરફ, હવામાન વિભાગે આજથી વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આગામી પાંચ દિવસ મ...

મે 28, 2025 10:24 એ એમ (AM) મે 28, 2025 10:24 એ એમ (AM)

views 12

ભરૂચમાં ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા – મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી બે જૂન સુધી રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ...

મે 28, 2025 10:16 એ એમ (AM) મે 28, 2025 10:16 એ એમ (AM)

views 5

હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં આસામ, મેઘાલય, કર્ણાટકના આંતરિક ભાગો, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં ભાર...

મે 27, 2025 7:11 પી એમ(PM) મે 27, 2025 7:11 પી એમ(PM)

views 13

રાજ્યમાં આગામી બે જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આગામી બે જૂન સુધી રાજ્યમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, આ સમયગાળા સુધી માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ આવતીકાલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની તેમજ કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ...