નવેમ્બર 30, 2025 7:53 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:53 પી એમ(PM)
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળવાને ગૌરવ સમાન ગણાવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 128મી કડીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતને મળ્યું હોવાની બાબતને ગર્વ સમાન ગણાવી હતી.. તેમણે કહ્યું હતુંકે ભારતના ખેલાડીઓ રમતગમતમાં પણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યાં છે.. તાજેતરમા જ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી હતી. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન...