ઓક્ટોબર 13, 2024 7:58 પી એમ(PM)
8
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. મેક્રોને લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન લેબનોનમાં તરત જ યુદ્ધવિરામ માટે ભારપૂર્વક જણાવ્યું. મેક્રોને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓની તીવ્રતા અને નાગરિકો પર તેમની દુ:ખદ અસર અંગે પણ ...