આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM)

views 23

પીએમ મોદી આજે આસિયાન–ભારત શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી લાઓસની મુલાકાતે જશે. તેઓ લાઓસના પાટનગર વીએતિયાનીમાં 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ...

ઓક્ટોબર 9, 2024 7:55 પી એમ(PM)

views 14

વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જોન જમ્પર અને ડેમિસ હસાબીસને રસાયણ વિજ્ઞાન માટેના ગૌરવપ્રદ નોબેલ પુરસ્કાર અપાશે

વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જોન જમ્પર અને ડેમિસ હસાબીસને રસાયણ વિજ્ઞાન માટેના ગૌરવપ્રદ નોબેલ પુરસ્કાર અપાશે. પ્રોટીનના માળખાની ડિઝાઇન અંગે વિચારણા અને તેની રચનામાં સફળતા માટે ત્રણ વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર અપાશે. નોબેલ પુરસ્કાર માટેની સમિતિએ જણાવ્યું છે કે, ડેવિડ બેકરે તદ્દન નવા પ્રકારના પ્રોટીનનું નિર્માણ ...

ઓક્ટોબર 9, 2024 7:53 પી એમ(PM)

views 13

મેક્સિકોના અખાતમાંથી અમેરિકાના પશ્વિમ કાંઠે આવેલા ફ્લોરિડા તરફ મિલ્ટન વાવાઝોડું આગળ વધી રહ્યું છે

મેક્સિકોના અખાતમાંથી અમેરિકાના પશ્વિમ કાંઠે આવેલા ફ્લોરિડા તરફ મિલ્ટન વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઈને અમેરિકાના વહીવટીતંત્રે ફ્લોરિડાના 50 લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે, વાવાઝોડાના કારણે ઝડપી પવન ફૂંકાવાની, ભા...

ઓક્ટોબર 7, 2024 2:19 પી એમ(PM)

views 14

શ્રીલંકામાં આજથી 15મી વસ્તી ગણતરી અને આવાસ માટેની રહેણાંક માહિતી એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

શ્રીલંકામાં આજથી 15મી વસ્તી ગણતરી અને આવાસ માટેની રહેણાંક માહિતી એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વસ્તી ગણતરી અને આંકડાશાસ્ત્ર વિભાગના મહાનિર્દેશક અનુજા સેનાવિરત્ને જણાવ્યા પ્રમાણે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં શામેલ લગભગ પચાસ હજાર જેટલા અધિકારીઓ લોકોની માહિતી એકત્રિત કરવા માટે દેશભરના ઘરોની મ...

ઓક્ટોબર 7, 2024 2:18 પી એમ(PM)

views 10

પાકિસ્તાનમાં કરાચી વિમાનમથકની બહાર ગઈરાત્રે વિસ્ફોટ થતાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા અને 11ને ઇજા થઈ હતી

પાકિસ્તાનમાં કરાચી વિમાનમથકની બહાર ગઈરાત્રે વિસ્ફોટ થતાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા અને 11ને ઇજા થઈ હતી. અલગતાવાદી ઉગ્રવાદી જૂથ બલોચ લિબરેશન આર્મીએ આ હૂમલાની જવાબદારી લેતાં જણાવ્યું છે કે, તેણે ચીની એન્જિયર્સ અને રોકાણકારોનાં ઉચ્ચ સ્તરીય કાફલાને લક્ષ્ય બનાવ્યો છે.

ઓક્ટોબર 6, 2024 8:21 પી એમ(PM)

views 21

વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ

ઇઝરાયેલ પરના જીવલેણ હમાસના હુમલાને એક વર્ષ થતાં ગઇકાલે વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ કરવામાં આવી હતી. પેરિસ, રોમ, મનિલા, કેપ ટાઉન અને ન્યુ યોર્ક સિટીમાં પણ નોંધપાત્ર મેળાવડાના અહેવાલ સાથે હજારો પેલેસ્ટિનિયન તરફી પ્રદર્શનકારોએ મધ્ય લંડનમાં કૂચ કરી. ઉ...

ઓક્ટોબર 6, 2024 8:13 પી એમ(PM)

views 39

ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરાશે: શ્રીલંકાના રાષ્ટ્રપતિ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે, કે ઇસ્ટર સન્ડે હુમલાની ઝડપી તપાસ કરવામાં આવશે. 2019ના નેગોમ્બોમાં ઈસ્ટર હુમલાના પીડિતોના પરિવારો સાથે વાતચીત કરતી વખતે રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ ખાતરી આપી હતી કે અસરગ્રસ્તોને ન્યાય આ...

ઓક્ટોબર 6, 2024 2:25 પી એમ(PM)

views 31

ઇઝરાયેલનો લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હુમલો

લેબનોનમાં ગઈકાલે ઈઝરાયેલના હુમલામાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલે હુમલાઓ વધારીને પ્રથમ વખત ઉત્તરી લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર બોમ્બમારો કર્યો, જેમાં હિઝબોલ્લાહ અને હમાસ લડવૈયાઓ બંનેને નિશાન બનાવ્યા. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ સહિત હજારો લોકો આ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ વચ્ચે લેબનોન છો...

ઓક્ટોબર 6, 2024 10:24 એ એમ (AM)

views 25

શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરાશે નહીં : એસ. જયશંકર

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે, અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચ...

ઓક્ટોબર 5, 2024 2:32 પી એમ(PM)

views 11

પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો

પાકિસ્તાનમાં હિંસક વિરોધ, અથડામણ, ધરપકડ, સેલ્યુલર સેવાઓ અને ઈન્ટરનેટ નાકાબંધી સાથે ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો છે. ઈસ્લામાબાદ અને તેનું જોડિયા શહેર રાવલપિંડી ગઈકાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો અને સુરક્ષ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.