ડિસેમ્બર 17, 2024 2:56 પી એમ(PM)
10
કેનેડાના નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગઈકાલે અચાનક રાજીનામું આપ્યું હતું
કેનેડાના નાણામંત્રી અને નાયબ પ્રધાનમંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ગઈકાલે અચાનક રાજીનામું આપ્યું હતું. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને લખેલા પત્રમાં, ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે, તેઓ અનેક મતભેદ ધરાવતા હતા. તેમણે ગઈકાલે 2024 ફોલ ઇકોનોમિક સ્ટેટમેન્ટ રજૂ કરવાના હતા તેના કલાકો અગાઉ જ રાજીનામું આપી દીધુ હતું. ...