આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM) નવેમ્બર 16, 2024 11:06 એ એમ (AM)

views 6

પીએમ મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી છ દિવસ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાતે જશે. ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામા પીએમ મોદી નાઈજીરીયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરીયા જશે. 17 વર્ષમાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નાઈજીરિયામાં તેમના બે દિવસ...

નવેમ્બર 14, 2024 10:12 એ એમ (AM) નવેમ્બર 14, 2024 10:12 એ એમ (AM)

views 5

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડાયાબિટીસ એ એક જાહેર આરોગ્ય પડકાર છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. જે નિવારણ, વહેલું નિદાન, અસરકારક વ્યવસ્થાપન અને ડાયાબિટીસની સંભાળની સમાન પહોંચ અને રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાપક પગલાંની ...

નવેમ્બર 14, 2024 9:49 એ એમ (AM) નવેમ્બર 14, 2024 9:49 એ એમ (AM)

views 5

બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેએ વર્ષ 2024 માટે બુકર પુરસ્કાર જીત્યો છે.

બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેએ વર્ષ 2024 માટે બુકર પુરસ્કાર જીત્યો છે. આ એવોર્ડ તેમને અવકાશ પર આધારિત તેમની પ્રથમ નવલકથા ઓર્બિટલ માટે આપવામાં આવ્યો હતો. ઓર્બિટલ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓના ક્રૂની વાર્તા છે, જે વિશ્વને એક અલગ દ્રષ્ટિકોણથી દર્શાવે છે. તે બ્રિટનમાં સૌથી વધુ વેચાતું પુસ્ત...

નવેમ્બર 14, 2024 9:16 એ એમ (AM) નવેમ્બર 14, 2024 9:16 એ એમ (AM)

views 7

ભારત-ફિલિપાઈન્સ રાજદ્વારી સંબંધોના 75 વર્ષ નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ડૉ. જયશંકરે સંબોધન કર્યું.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના સંબંધો લોકતાંત્રિક મૂલ્યો, બહુમતીવાદી નૈતિકતા અને આર્થિક સમાનતાઓ પર આધારિત છે. ભારત-ફિલિપાઈન્સ રાજદ્વારી સંબંધોના 75 વર્ષ નિમિત્તે ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું હતું કે બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદ...

નવેમ્બર 13, 2024 7:49 પી એમ(PM) નવેમ્બર 13, 2024 7:49 પી એમ(PM)

views 3

અદાણી જૂથ સાથેના વીજળી સોદાને રદ્દ કે ફેરવિચાર કરવાની માગ કરતી અરજી બાંગ્લાદેશની વ઼ડી અદાલતમાં દાખલ કરાઈ

અદાણી જૂથ સાથેના વીજળી સોદાને રદ્દ કે ફેરવિચાર કરવાની માગ કરતી અરજી બાંગ્લાદેશની વ઼ડી અદાલતમાં દાખલ કરાઈ છે. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતના વકીલ એમ. અબ્દુલ કૈયુમે આ જાહેર હિતની અરજી દાખલ કરી છે.જેની સુનાવણી આ રવિવારે હાથ ધરાઇ શકે છે. આ પૂર્વે 6 નવેમ્બરના રોજ આ વકીલે ત્રણ દિવસની અંદર અદાણી જૂથ સાથેના ...

નવેમ્બર 13, 2024 11:13 એ એમ (AM) નવેમ્બર 13, 2024 11:13 એ એમ (AM)

views 5

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની શ્રેણીની ત્રીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની શ્રેણીની ત્રીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે રમાશે. આ મેચ દક્ષિણ આફ્રિકાના સેન્ચ્યુરિયન સુપરસ્પોર્ટ પાર્કમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં ત્રણ વિકેટથી જીત મેળવ્યા બાદ શ્રેણીની 1-1ની બરાબરી પર છે. ભારતે શ્રેણીની પ્રથમ ...

નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM) નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM)

views 8

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ રહેવાની ધારણા છે.

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વિદાય લઈ રહેલું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે. COP-29 સંમેલન દરમિયાન જાહેર કરાયેલા વિશ્વ હવામાન સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહત્વાકાંક્ષી પેરિસ સમજૂતી ગંભીર જોખમમાં છે. પેરિસ કરારનો ધ્ય...

નવેમ્બર 12, 2024 9:42 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:42 એ એમ (AM)

views 5

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એલિસ સ્ટેફનિકને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ તરીકે કેબિનેટ સ્તરનું પદ આપવાની જાહેરાત કરી

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એલિસ સ્ટેફનિકને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ તરીકે કેબિનેટ સ્તરનું પદ આપવાની જાહેરાત કરી છે. સૂસીવિલ્સ બાદ એલિસ સ્ટેફનિક ટ્રમ્પના મંત્રીમંડળ માટે નામાંકિત થનારા બીજા વ્યક્તિ છે. સ્ટેફનિકના પદને સેનેટ દ્વારા મંજૂર કરવાની જરૂર છે...

નવેમ્બર 11, 2024 2:19 પી એમ(PM) નવેમ્બર 11, 2024 2:19 પી એમ(PM)

views 5

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કથિત રીતે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે ઇઝરાયેલે લેબનોનમાં સામૂહિક પેજર વિસ્ફોટ કર્યા હતા

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કથિત રીતે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે ઇઝરાયેલે લેબનોનમાં સામૂહિક પેજર વિસ્ફોટ કર્યા હતા, ઇઝરાયેલના મીડિયા સ્ત્રોતો અનુસાર તેમણે એમ પણ કહ્યું હતું કે આ ઓપરેશનને કારણે જ હિઝબુલ્લાહના નેતા હસનન સરાલ્લાહનું મૃત્યુ થયું હતું, સપ્ટેમ્બરમાં થયેલા ઓપરેશનમાં હિઝબોલ...

નવેમ્બર 11, 2024 2:18 પી એમ(PM) નવેમ્બર 11, 2024 2:18 પી એમ(PM)

views 5

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી. શ્રી ટ્રમ્પે રશિયન પ્રમુખને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અટકાવવા વિનંતી કરી હતી. વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે અઢી વર્ષ લાંબા સંઘર્ષને ઉકેલવા માટે મોસ્કો સાથે સઘન ચર્ચા ક...