એપ્રિલ 21, 2025 8:36 એ એમ (AM)
16
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ આજથી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સ ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આજે સવારે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે તેમનાં પત્ની ઉષા વેન્સ, તેમનાં બાળકો અને અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો પણ હશે.શ્રી વેન્સ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ બેઠક દરમિયાન બંને પક્ષો બંને દેશો વચ્...