આંતરરાષ્ટ્રીય

મે 5, 2025 9:29 એ એમ (AM)

views 12

વિદેશમાં નિર્માણ થયેલી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નિર્ણય

વિદેશમાં નિર્માણ થયેલી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો છે. ટ્રુથ સોશિયલને સંબોધતા, શ્રી ટ્રમ્પે જાહેરાત કરી કે, તેમણે વાણિજ્ય વિભાગ અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિ-પ્રેઝન્ટેટિવને અમેરિકામાં આવતી તમામ વિદેશી-નિર્મિત ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવા...

મે 4, 2025 8:36 પી એમ(PM)

views 16

અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્સોએ કહ્યું છે કે, ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે

અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોનજાલ્વેસ લોરેન્સોએ કહ્યું છે કે ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં ભારત-અંગોલા બિઝનેસ ફોરમમાં બોલતા, તેમણે કહ્યું કે ભારત જેનરિક દવાઓમાં નિષ્ણાંત અને એક મુખ્ય ભાગીદાર છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું ...

મે 4, 2025 6:08 પી એમ(PM)

views 15

વોશિંગ્ટનમાંવિશ્વ બેંકના વડા મથકમાં આવતીકાલ થી 8 મે દરમિયાન યોજાનારી વિશ્વ બેંક જમીન સંમમેલન 2025 માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે.

વોશિંગ્ટનમાંવિશ્વ બેંકના વડા મથકમાં આવતીકાલ થી 8 મે દરમિયાન યોજાનારી વિશ્વ બેંક જમીન સંમમેલન2025 માં ભારત વૈશ્વિક જમીન સુધારણા સંવાદનું નેતૃત્વ કરશે. પંચાયતી રાજ મંત્રાલયનાસચિવ વિવેક ભારદ્વાજના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ આ સંમેલનમાં સ્વામિત્વયોજના રજૂ કરશે. આ વર્ષના વિશ્વ બેંક જમીન સ...

મે 4, 2025 2:26 પી એમ(PM)

views 11

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પંજાબ પોલીસે બે લોકોની ધરપકડ કરી.

પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા પલક શેર મસીહ અને સૂરજ મસીહ પર કથિત રીતે અમૃતસરમાં સેનાની છાવણી અને ઍરબેઝના ફોટો તેમજ સંવેદનશીલ માહિતીની જાસૂસી કરવાનો આક્ષેપ છે. શરૂઆતની તપાસમાં તેમના સંબંધ પાકિસ્તાની ગુપ્તચરો સાથે હોવાનું જાણવા મળ્યું છે.

મે 3, 2025 2:00 પી એમ(PM)

views 13

અરબી સમુદ્રમાંથી ઝડપેલા ભારતના 25 માછીમારોને શ્રીલંકાએ મુક્ત કર્યા

તમિલનાડુના રામેશ્વરમના 25 માછીમારોને શ્રીલંકાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 23 ફેબ્રુઆરીના રોજ રામેશ્વરમ નજીક મંડપમમાં માછીમારી કરતી વખતે માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં પ્રવેશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની બોટ પણ જપ્ત કરવામાં આવ...

મે 3, 2025 9:24 એ એમ (AM)

views 11

ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી માટે ચાલી રહેલું મતદાન

ઓસ્ટ્રેલિયામાં સંસદીય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 150 બેઠકો અને સેનેટની 76 માંથી 40 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.શાસક લેબર પાર્ટીના વર્તમાન પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ બીજા કાર્યકાળ માટે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કન્ઝર્વેટિવ લિબરલ-નેશનલ ગઠબંધનન...

મે 1, 2025 9:23 એ એમ (AM)

views 12

અમેરિકા અને યુક્રેને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકા અને યુક્રેને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે . આ કરાર મુજબ યુક્રેન માટે સંયુક્ત ભંડોળના બદલામાં અમેરિકાને કિવના દુર્લભ ખનિજો સુધી પહોંચવાની મંજૂરી આપશે. અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની યાદીમાં જણાવાયું છે કે બંને દેશોએ પરસ્પર પુનર્નિર્માણ રોકાણ ભંડોળ બનાવવા માટે સંમતિ આપી છે જે ન...

એપ્રિલ 29, 2025 8:10 પી એમ(PM)

views 15

કેનેડામાં માર્ક કાર્નેના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો

કેનેડામાં માર્ક કાર્નેના નેતૃત્વવાળી લિબરલ પાર્ટીએ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ક કાર્નેને કેનેડાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા અને લિબરલ પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા સામાન્ય લોકશાહી મૂલ્યો, કાયદાના શાસન...

એપ્રિલ 29, 2025 1:24 પી એમ(PM)

views 14

કેનેડાની યોજાયેલી ચૂંટણીમાં માર્ક કાર્નીના નેતૃત્વ હેઠળની લિબરલ પાર્ટી બહુમતી તરફ અગ્રેસર

માર્ક કાર્નીની લિબરલ પાર્ટી કેનેડિયન ચૂંટણી જીતવા તરફ અગ્રેસર થઇ રહી છે.. તાજા વલણો અનુસાર, લિબરલ પાર્ટી હાલમાં 167 બેઠકો પર આગળ છે, જ્યારે પિયર પોઇલીવ્રેના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી ૧૪૫ બેઠકો પર આગળ છે. બહુમતી સરકાર મેળવવા માટે, પક્ષે 343 બેઠકોમાંથી ઓછામાં ઓછી 172 બેઠકો જીતવી આવશ્યક છે. પાર...

એપ્રિલ 27, 2025 1:46 પી એમ(PM)

views 10

ઈરાનના શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૮ લોકોના મોત ૭૦૦થી વધુ લોકો ઘાયલ

ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૮ લોકોના મોત થયા છે અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ માહિતી ઈરાનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવી છે. ઈરાનના કટોકટી વ્યવસ્થાપન સંગઠનના પ્રવક્તા હુસૈન જાફરીએ જણાવ્યું હતું કે રાસાયણિક કન્ટેનરના અયોગ્ય સંગ્રહને કારણે વિસ્ફોટ થ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.