માર્ચ 26, 2025 2:17 પી એમ(PM) માર્ચ 26, 2025 2:17 પી એમ(PM)
5
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક ફેરફારો કરવા માટે એક વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક ફેરફારો કરવા માટે એક વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. મતદાર નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા અને ચૂંટણીના દિવસ સુધીમાં તમામ મતપત્રો પ્રાપ્ત થાય, તે સુનિશ્ચિત કરવાની જરૂર પર આ આદેશમાં ભાર મૂકાયો છે. આદેશમાં જણાવવામા...