આંતરરાષ્ટ્રીય

મે 27, 2025 2:08 પી એમ(PM) મે 27, 2025 2:08 પી એમ(PM)

views 4

બ્રિટનના લિવરપૂલ ફૂટબોલ ક્લબની વિજય પરેડ દરમિયાન ચાહકોની ભીડમાં એક કાર ઘુસી જતાં 47 લોકો ઇજાગ્રસ્ત

બ્રિટનમાં, લિવરપૂલ ફૂટબોલ ક્લબની વિજય પરેડ દરમિયાન ચાહકોની ભીડમાં એક કાર ઘુસી જતાં લગભગ 47 લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત લોકોમાંથી, 27 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને 20 લોકોને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ કાર નીચે ફસાયેલા એક બાળક સહિત ચાર લોકોને બચાવ્યા હતા. પોલી...

મે 24, 2025 9:01 એ એમ (AM) મે 24, 2025 9:01 એ એમ (AM)

views 4

અમેરિકાની એક અદાલતે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ પર અસ્થાયી રૂપે રોક લગાવી

અમેરિકાની એક અદાલતે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશને અસ્થાયી રૂપે રોક લગાવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ગૃહ મંત્રાલયે એક દિવસ પહેલા જ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર રદ કરી દીધું હતું. આ ય...

મે 23, 2025 1:59 પી એમ(PM) મે 23, 2025 1:59 પી એમ(PM)

views 4

ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટી પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો

ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન હોમલેન્ડ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ અંગે હાર્વર્ડ યુનિવર્સિટીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે, તે એક વિશેષાધિકાર છે, યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ વિશેષ...

મે 23, 2025 8:20 એ એમ (AM) મે 23, 2025 8:20 એ એમ (AM)

views 2

ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ અંગેની મડાગાંઠ ઉકેલવા અમેરિકા અને ઈરાન વચ્ચે આજે વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ યોજાશે

અમેરિકા અને ઈરાન વચ્ચે આજે ઇટાલીની રાજધાની રોમમાં પરોક્ષ વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ યોજાશે. એપ્રિલથી બંને દેશો વચ્ચે ચાર રાઉન્ડની વાતચીત થઈ છે. આમાંથી ત્રણ વાટાઘાટો ઓમાનની રાજધાની મસ્કતમાં અને એક રોમમાં થઈ હતી. આ વાતચીત ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવા અને અમેરિકાના પ્રતિબંધો હટા...

મે 22, 2025 1:59 પી એમ(PM) મે 22, 2025 1:59 પી એમ(PM)

views 4

વોશિંગ્ટનમાં યહુદી સંગ્રહાલય નજીક ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરાઈ

અમેરિકાના વોશિંગ્ટન ડી. સી. માં કેપિટલ યહુદી સંગ્રહાલય નજીક આજે વહેલી સવારે ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુએસ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા મુજબ, એક પુરુષ અને એક મહિલા કર્મચારી સંગ્રહાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અજ્ઞાત બંદૂકધારી દ્વારા તેમના પર હુમલો ક...

મે 22, 2025 1:55 પી એમ(PM) મે 22, 2025 1:55 પી એમ(PM)

views 3

પાકિસ્તાન પ્રાયોજિત ત્રાસવાદને ખુલ્લો પાડવા વધુ એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ યુએઇ પહોંચ્યું

પાકિસ્તાનના પ્રાયોજિત આતંકવાદને વધુ ઉજાગર કરવા ભારતનું આક્રમક વૈશ્વિક અભિયાન શરુ થયુ છે.., ગઈકાલે બે પ્રતિનિધિમંડળો તેમના નિર્ધારિત પ્રવાસના ભાગ રૂપે મોકલવામાં આવેલા દેશમાં પહોંચી ગયું છે. જેડી(યુ) સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ જાપાન પહોંચ્યું છે. પ્રતિનિધિમંડળે...

મે 22, 2025 10:06 એ એમ (AM) મે 22, 2025 10:06 એ એમ (AM)

views 3

ડેન્માર્ક સાથે ભારતના વ્યાવસાયિક સંબંધો વધુ મજબૂત બનાવવા બંને દેશો વચ્ચે ચર્ચા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે કોપનહેગનમાં ડેનમાર્કના ઉદ્યોગ, વેપાર અને નાણાકીય બાબતોના મંત્રી મોર્ટેન બોડ્સ્કોવ સાથે મુલાકાત કરી હતી. તેમણે સહકારના વર્તમાન ક્ષેત્રોને વધુ ગાઢ બનાવવા અને નવી તકો અંગે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રીએ ડેનમાર્કના સ્પીકર સોરેન ગેડને પણ મળ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટ...

મે 21, 2025 7:51 એ એમ (AM) મે 21, 2025 7:51 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે 175 અબજ ડોલરના ગોલ્ડન ડોમ મિસાઈલ સંરક્ષણ કવચ કાર્યક્રમની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે 175 અબજ ડોલરના ગોલ્ડન ડોમ મિસાઈલ સંરક્ષણ કવચ કાર્યક્રમની જાહેરાત કરી છે. આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ ચીન અને રશિયાથી સંભવિત ખતરાને કાબૂમાં લેવાના હેતુથી શરૂ કરવામાં આવી રહ્યો છે. અમેરિકન સ્પેસ ફોર્સના જનરલ માઈકલ ગેટલીનને આ કવચનાં વડા તરીકે નિયુક્ત કરવા...

મે 20, 2025 9:20 એ એમ (AM) મે 20, 2025 9:20 એ એમ (AM)

views 3

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, રશિયા અને યુક્રેન યુધ્ધવિરામ અને યુધ્ધના સંભવિત અંત માટે સીધી મંત્રણા શરૂ કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બે કલાક ફોન પર વાત કર્યા બાદ જાહેરાત કરી છે કે રશિયા અને યુક્રેન યુધ્ધવિરામ અને યુધ્ધના સંભવિત અંત માટે સીધી મંત્રણા શરૂ કરશે.રાષ્ટ્રપતિ પુતિને પુષ્ટિ કરી કે મોસ્કો યુક્રેન સાથે સંભવિત શાંતિ કરાર પર કામ કરવા તૈયાર છે. રશિયન...

મે 19, 2025 9:42 એ એમ (AM) મે 19, 2025 9:42 એ એમ (AM)

views 4

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથે વાટાઘાટ કરશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે રશિયા-યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને નાટો દેશોના નેતાઓ સાથે વાટાઘાટ કરશે.એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, આ વાટાઘાટ "રક્તપાત"ને રોકવા પર ધ...