જૂન 11, 2025 1:59 પી એમ(PM) જૂન 11, 2025 1:59 પી એમ(PM)
5
અશાંતિને પગલે કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ.
ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન દરોડા બાદ સર્જાયેલી અશાંતિને પગલે કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં મંગળવારથી મર્યાદિત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મેયર કારેન બાસે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, સંઘીય અમલીકરણની કાર્યવાહીને પગલે શહેરમાં હિંસા, આગચંપી અને લૂંટફાટ વધી છે. કર્ફ્યુ રાત્રે આ...