આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 17, 2025 7:43 પી એમ(PM)

views 11

કેટલાક યુરોપિયન નેતાઓ આવતીકાલે અમેરિકામાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે

કેટલાક યુરોપિયન નેતાઓ આવતીકાલે અમેરિકામાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબએ તેમની હાજરીની પુષ્ટિ કરી છે. આ બેઠક બ્રિટિનના ...

ઓગસ્ટ 17, 2025 11:34 એ એમ (AM)

views 12

રશિયાના રાષ્ટ્રપ્રમુખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથેની મુલાકાતને સમયસર અને ઉપયોગી ગણાવી

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અલાસ્કા ખાતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતને સમયસર અને ઉપયોગી ગણાવી છે.તેમના મંત્રીમંડળ અને અન્ય અધિકારીઓને માહિતી આપતા તેમણે કહ્યું કે યુક્રેન સંઘર્ષ પર શિખર સંમેલનમાં થયેલી સ્પષ્ટ અને વાસ્તવિક વાટાઘાટોથી ક્રેમલિન નિર્ણય લેવાની નજીક પહો...

ઓગસ્ટ 16, 2025 9:08 એ એમ (AM)

views 12

અલાસ્કામાં યોજાયેલી બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ અંગે સમાધાન પર કોઈ સમજૂતી થઈ શકી નથી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અલાસ્કામાં યોજાયેલી બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ અંગે સમાધાન પર કોઈ સમજૂતી થઈ શકી નથી એક મહત્વપૂર્ણ બેઠક થઈ. રાષ્ટ્રપતિ પુતિનની સાથે રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોફ અને વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોફ હતા, અને રાષ્ટ્રપત...

ઓગસ્ટ 16, 2025 9:05 એ એમ (AM)

views 13

દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન ભારતની તેમની પ્રથમ બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા

દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન ગઇકાલે રાત્રે ભારતની તેમની પ્રથમ બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. યાતત્રા દરમિયાન તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો ઉપરાંત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. બંને દેશો આદાનપ્રદાન અને સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. આ મુલાક...

ઓગસ્ટ 15, 2025 7:53 પી એમ(PM)

views 9

રશિયાના વિદેશમંત્રીએ કહ્યું કે આજે રાત્રે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની બેઠક દરમિયાન રશિયા પોતાનું વલણ સ્પષ્ટ કરશે.

રશિયાના વિદેશમંત્રી સેરગેઈ લાવરોવે કહ્યું છે કે આજે રાત્રે અલાસ્કાના એન્કોરેજમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક દરમિયાન રશિયા પોતાનું વલણ સ્પષ્ટ કરશે. અલાસ્કા પહોંચવા અંગે એક ટીવી ચેનલ સાથે વાત કરતા, લાવરોવે કહ્યું કે તેમની પાસે અગાઉથી કોઈ યોજના...

ઓગસ્ટ 15, 2025 10:03 એ એમ (AM)

views 23

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને રોકવા આજે અમેરિકી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અલાસ્કાના એન્કોરેજ સ્થિત અમેરિકી જોઈન્ટ મિલિટરી બેઝ ખાતે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મળશે.આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી આ તેમની પહેલી મુલાકાત હશે. શિખર સંમેલન પહેલા, ટ્રમ્પે કહ્યું કે, તેમનું માનવું છે કે પુતિન યુક્રેનમાં યુ...

ઓગસ્ટ 14, 2025 9:20 એ એમ (AM)

views 11

આવતીકાલના શિખર સમ્મેલન બાદ યુક્રેન સાથેનું યુદ્ધ રોકવા રશિયા સંમત નહીં થાય તો તેના ખૂબ જ ગંભીર પરિણામો આવશે તેવી ટ્રમ્પની ચીમકી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન આવતીકાલના શિખર સમ્મેલન બાદ યુક્રેન સાથેનું યુદ્ધ રોકવા માટે સંમત નહીં થાય તો તેના ખૂબ જ ગંભીર પરિણામો આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે, ગઈકાલે યુરોપિયન નેતાઓ સાથેની વર્ચ્યુઅલ મીટિંગમા...

ઓગસ્ટ 12, 2025 2:25 પી એમ(PM)

views 13

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે ગાઝામાં ઇઝરાયેલી હુમલાની ટીકા કરી.

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે રવિવારે ગાઝા શહેરમાં ઇઝરાયેલના હુમલાની ટિકા કરી છે. આ હુમલામાં છ પત્રકાર માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્ર-એ તેને આંતર-રાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટિફન ડ્યૂજારિકે કહ્યું, મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે હુમલાની સ્વતંત્ર અને નિષ...

ઓગસ્ટ 11, 2025 1:52 પી એમ(PM)

views 13

સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પેલેસ્ટાઈન રાજ્યને ઔપચારિક માન્યતા આપવાની ઓસ્ટ્રેલિયાની જાહેરાત

ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ઍન્થની અલ્બનીઝે જાહેરાત કરી કે, સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80-મા સત્રમાં પેલેસ્ટાઈન રાજ્યને ઔપચારિક માન્યતા આપશે. આ ઑસ્ટ્રેલિયાની વિદેશ નીતિમાં મહત્વનું પરિવર્તન દર્શાવે છે. આ નિર્ણય ફ્રાન્સ, બ્રિટન અને કૅનેડા જેવા દેશ સાથે ઑસ્ટ્રેલિયાના વિચારને સુસંગત છે....

ઓગસ્ટ 10, 2025 8:44 એ એમ (AM)

views 10

યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે એક એવો અભિગમ જરૂરી

યુરોપિયન દેશોના ઘણા નેતાઓએ એક નિવેદનમાં કહ્યું છે કે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે એક એવો અભિગમ જરૂરી છે જેમાં સક્રિય રાજદ્વારી, યુક્રેનને સમર્થન અને રશિયા પર દબાણનો સમાવેશ થાય છે. આ નિવેદન પર હસ્તાક્ષર કરનારા યુરોપિયન નેતાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.