આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 22, 2025 2:10 પી એમ(PM)

views 19

દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં 7.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા.

દક્ષિણ અમેરિકાના ડ્રેક પેસેજ વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. અમેરિકા ભૂસ્તર-વિજ્ઞાન સર્વેક્ષણ વિભાગે ભૂકંપની તીવ્રતા પહેલા આઠ જણાવી બાદમાં તેને ઘટાડીને સાડા સાત કરવામાં આવી. 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર નોંધાયું, જોકે યુએસ સુનામી ચેતવણી સંસ્થા એ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરી નથ...

ઓગસ્ટ 21, 2025 3:29 પી એમ(PM)

views 14

નાસાએ યુરેનસના નવા, 29મા ઉપગ્રહ એસ/2025 યુ1 ની શોધ કરી હોવાની જાહેરાત કરી

નાસાએ જાહેરાત કરી કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપએ યુરેનસના નવા, 29મા ઉપગ્રહની શોધ કરી છે, જેનું નામ એસ/2025 યુ1 રાખવામાં આવ્યું હતું. નાસાના જણાવ્યા અનુસાર, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસ. ડબલ્યુ. આર. આઈ.) ની આગેવાની હેઠળની ટીમે 2જી ફેબ્રુઆરી 2025ના રોજ ચંદ્રની ઓળખ કરી હતી, જેનાથી ગ્રહનો જાણીતો ઉપગ...

ઓગસ્ટ 21, 2025 8:18 એ એમ (AM)

views 16

ઇઝરાયલે ગાઝા શહેરને કબજે કરવા આયોજનબદ્ધ હુમલા શરૂ કર્યા

ઇઝરાયલની સેના એ જાહેરાત કરી છે કે તેણે ગાઝા શહેરને કબજે કરવા અને નિયંત્રણ મેળવવા માટે આયોજનબદ્ધ ભૂમિ હુમલા શરૂ કર્યા છે. મોટા હુમલાની તૈયારી માટે સૈનિકો પહેલાથી જ બહારના વિસ્તારોમાં, ખાસ કરીને ઝેઇટોન અને જબાલિયા વિસ્તારોમાં તહેનાત છે.ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે ગઈકાલે આ યોજનાને મંજૂરી આપી ...

ઓગસ્ટ 20, 2025 7:33 પી એમ(PM)

views 16

અફઘાનિસ્તાનનાં, હેરાત પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો

અફઘાનિસ્તાનમાં, હેરાત પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ઈરાનને હેરાત શહેરને જોડતા હાઇવે પર એક મુસાફર બસ બાઈક અને મીની-ટ્રક સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. મહિલાઓ અને બાળકો સહિત ઘણા પીડિતો ઈરાનથી પરત ફરી રહેલા અફઘાન શરણાર્થીઓ હતા. આ અકસ્મ...

ઓગસ્ટ 20, 2025 2:46 પી એમ(PM)

views 13

યુક્રેનને અમેરિકા દ્વારા અપાતા શસ્ત્રોનો ખર્ચ હવે નાટો ઉઠાવશે.

અમેરિકા હવે યુક્રેનને મફત શસ્ત્રો કે નાણાકીય સહાય આપશે નહીં. અમેરિકાના રાજ્ય સચિવ માર્કો રુબિયોએ એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં આ વાત કહી. તેમણે કહ્યું કે અમેરિકા હવે યુક્રેનને શસ્ત્રો વેચશે, જેનો ખર્ચ યુરોપિયન દેશો નાટોના માધ્યમથી ઉઠાવશે. તેમણે રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા ...

ઓગસ્ટ 19, 2025 7:41 પી એમ(PM)

views 14

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે રૂબરૂ વાત કરવા તૈયારી બતાવી.

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, તેઓ યુદ્ધ સમાપ્ત કરવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે રૂબરૂ વાત માટે તૈયાર છે. તેમણે કહ્યું, તેઓ કોઈ પણ પૂર્વશરત વગર શ્રી પુતિન સાથે કોઈ પણ વાતચીત કરવા તૈયાર છે. શ્રી ઝેલેન્સ્કીએ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અન...

ઓગસ્ટ 19, 2025 2:13 પી એમ(PM)

views 145

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવા પુતિન અને ઝેલેન્સિક વચ્ચેની સંભવિત બેઠકની તૈયારીઓ.

સોમવારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને તેમની સાથે લાંબી વાતચીત કરી અને દાવો કર...

ઓગસ્ટ 19, 2025 9:29 એ એમ (AM)

views 13

યુક્રેન, અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચેની બેઠક પૂર્ણ – ટ્રમ્પ પુટીન અને ઝેલેન્સકી વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે રૂબરૂ મુલાકાતનું આયોજન કરશે. શ્રી ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, તેમણે ગઈકાલે રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને અન્ય યુરોપિયન ...

ઓગસ્ટ 18, 2025 1:52 પી એમ(PM)

views 16

ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની માંગણી સાથે ઇઝરાયલમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો

ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની માંગણી સાથે ગઇકાલે લાખો ઇઝરાયલીઓએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બાકી રહેલા 50 બંધકોના પરિવારો, વિપક્ષી નેતાઓ અને નાગરિક જૂથોએ તેલ અવીવના હોસ્ટેજીસ સ્ક્વેર, જેરુસલેમમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના નિવાસસ્થાનની બહાર અને અન્ય મુખ્ય સ...

ઓગસ્ટ 18, 2025 8:07 એ એમ (AM)

views 15

યુક્રેન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે આજે વોશિંગ્ટનમાં બેઠક

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે વોશિંગ્ટનમાં બેઠક યોજાશે.યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો ઝડપી ઉકેલ શોધવા માટે આ બેઠક યોજાઈ રહી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ટોચના યુરોપિયન નેતાઓ જોડાશે. બેઠકમાં બ્રિટિનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર, ફ્રાન્સના ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.