સપ્ટેમ્બર 28, 2025 3:35 પી એમ(PM)
22
ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા
ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પુનઃસ્થાપિત કરવામાં રશિયા અને ચીન નિષ્ફળ ગયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે પશ્ચિમી શક્તિઓ પર રાજદ્વારી પ્રક્રિયાને નબળી પ...